લગ્નમાં વિદાઈ વખતે કન્યા અને દાદી મળી ત્યારે એવો માહોલ સર્જાયો કે…, વિડીયો જોઈને તમે પણ રડી પડશો… જુઓ ભાવુક વિડિયો…

Published on: 4:17 pm, Sun, 12 March 23

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો માહોલ છે જેના કારણે અનેક યુગલો પોતાના નવા જીવન સાથે સાથે પ્રભુતામાં પગલાં કરે છે. પોતાના નવા જીવનની શરૂઆત કરે છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં લગ્નને ઘણો મહત્વ આપવામાં આવે છે. લગ્નને લઈને દરેક પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે છે,દેશના લગભગ દરેક યુવાન પોતાના યોગ્ય સમયે લગ્ન કરતા જોવા મળી રહ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એ ફક્ત બે વ્યક્તિ જ નહીં પરંતુ બે પરિવારનું જોડાણ છે. આપણે લગ્નને લઈને અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ કે જેમાં લગ્નની થીમ, લગ્નનો ડાન્સ, વર અને કન્યા ની એન્ટ્રીથી લઈને અનેક વિધિઓ સુધી અનેક વિડીયો ઘણા વાયરલ થાય છે અને લોકો તેને પસંદ પણ કરે છે.

લોકો દ્વારા લગ્નને લઈને લગ્ન ભોજન અને લગ્નની વિધિ નો ઘણો આનંદ લેવામાં આવે છે. જોકે આ સમયે સૌથી વધુ દુઃખ કન્યા ની વિદાય વખતે થાય છે, આ સમયે વર અને કન્યા બંને પક્ષ એ લોકો ઘણા ભાવુક થઈ જાય છે. તેમાં પણ કન્યાના ઘરના લોકોને રડતા સમયે ઘણો ખરાબ હાલ થઈ જાય છે.

કારણ કે કન્યાએ જે ઘરમાં વર્ષો વિતાવ્યા હોય તે ઘરને કાયમ માટે છોડીને જવું તે કન્યા અને તેના પરિવારને ઘણું દુઃખી કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ વિડિયો વાયરલ થયો છે જેમાં એક યુવતી જ્યારે લગ્ન બાદ પોતાના વૃદ્ધ દાદી ને મળવા જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nooriyat Mua (@nooriyat_mua)

ત્યારે ભાવુક દાદી દીકરીને ગળે લગાવી રડતા હોય છે આ સમયે યુવતી દાદી ને શાંત કરાવી અને પોતે દૂર ના હોય અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પરત બોલાવવા કહે છે, આ વિડીયો જોઈને દરેક લોકોની આંખ ભીની થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નમાં વિદાઈ વખતે કન્યા અને દાદી મળી ત્યારે એવો માહોલ સર્જાયો કે…, વિડીયો જોઈને તમે પણ રડી પડશો… જુઓ ભાવુક વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*