મહિલા પોલીસ કર્મી સાથે પુત્ર ની બબાલ ની ઓડિયો ક્લિપ પર કુમાર કાનાણી એ શું આપ્યું મોટું નિવેદન?

મહિલા પોલીસ કર્મી અને રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ના દિકરા પ્રકાશ કાનાણી ની બબાલ ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. કુમાર કાનાણી એ આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે મારો દીકરો સસરાને નવી સિવિલ હોસ્પિટલ લઇ જઇ રહ્યો હતો.

વધુમાં કુમાર કાનાણીને કહ્યું કે, મહિલા પોલીસ કર્મી એ ઘટનાની ગંભીરતા સમજવી જોઈએ . જો કે કુમાર કાનાણી મહિલા પોલીસ કર્મી સાથે સહમતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે મહિલા પોલીસ કર્મીએ નોકરી છોડવાની જરૂર નથી.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*