અરે બાપ રે..! રાજ્યમાં માવઠાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કરી મોટી સ્પષ્ટતા,ખેડૂતોને કહ્યું કે…

Published on: 10:20 am, Thu, 21 March 24

માર્ચ મહિનાના મધ્ય ભાગમાં ખૂબ જ વધારે ગરમી પડી રહે છે ત્યારે ધીમે ધીમે હવે ઉનાળાની હજુ શરૂઆત છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં ઘણા ભાગોમાં હીટ વેવ ની આગાહી કરવામાં આવી છે અને આ વર્ષે ઉનાળો આકરો રહે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ દરમિયાન જ આપને જણાવી દઈએ કે માવઠાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી

જેને લઈને પરેશ ગોસ્વામી એ મહત્વની અને સાચી માહિતી આપી છે.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ તેમના youtube વીડિયોમાં જણાવ્યું કે હાલમાં રાજ્યમાં કોઈ પલટો જોવા મળતો નથી અને ઘણી જગ્યાએ ઘાટા વાદળો જોવા મળતા હશે પરંતુ માવઠું થશે તેઓ ડર રાખવાનું જરૂર નથી.

હાલ રાજ્યમાં તાપમાનની પરિસ્થિતિ સામાન્ય છે એટલે કે માર્ચ મહિનામાં સામાન્ય સ્થિતિનું તાપમાન જેની અંદર 36 થી લઈને 38 ડિગ્રી તથા ઘણી જગ્યાએ 40 છે 41 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આવું જ તાપમાન 20 થી 23 માર્ચ સુધી જોવા મળે તેવી શક્યતા છે.

માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક થી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે જે બહુ મોટો ઘટાડો થશે નહીં પરંતુ બીજી બાજુ પવનની દિશા તો ઘણા દિવસથી બદલાઈ ગઈ છે ને ઉત્તર અને પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ ચૂક્યા છે.હાલ પવનની ગતિ સામાન્ય કરતાં થોડીક વધારે ચાલી રહી છે.

પવન સામાન્ય કરતાં વધારે સ્પીડમાં છે અને આ પવન ચાર પાંચ દિવસ સુધી રાબેતા મુજબ જોવા મળશે અને હાલ તાપમાન અને પવનની જે સ્થિતિ ચાલી રહી છે તેની સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેનાથી ખેડૂત ભાઈઓને ડર ઉભો થયો છે અને કદાચ એક માવતર થઈ જશે અને ખેતીમાં નુકસાન થશે પરંતુ આપને જણાવી

દઈએ કે હવે તમારી ચિંતા કરવાની જરૂર નથી અને તેનું મુખ્ય કારણ છે કે વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થતા હિમવર્ષા થતી હોય છે ત્યારે અરબ દેશો તરફથી જે પવનો ફુકાતા હોય છે તે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યારે એના અમુક લેયર્સ મધ્ય ભારત એટલે કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વાતાવરણ જોવા મળે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરે બાપ રે..! રાજ્યમાં માવઠાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કરી મોટી સ્પષ્ટતા,ખેડૂતોને કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*