સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભાજપ માટે બે મોટા પડકારો, જાણો કયા બે પડકારો?

202

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પ્રચાર કરવા માગતા સેટિંગ સભ્યો અને પાર્ટી નેતાઓને મતદારોના આક્રોશ નો સામનો કરવો પડી શકે છે. ભારતીય જનતા પાર્ટી માટે કપરી પરિસ્થિતિ નિર્માણ થાય તેવું લાગી રહ્યું છે.

રાખ્યું નથી તેમને મત માગવા કઠિન પડી શકે છે.સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા નો મોટો પ્રશ્ન છે અને ચૂંટણી સુધીમાં બંને 85 રૂપિયે લિટરના ભાવે મળવાના હોવાથી સામાન્ય નાગરિક પરેશાન છે.

અને પ્રત્યેક પરિવારમાં ટ્રાન્સપોર્ટેશન નું બજેટ વધી રહ્યું છે.તેના કારણે જીવન આવશ્યક ચીજોનો મોંઘવારી વધતી જાય છે ત્યારે ચૂંટાયેલા સભ્યો માટે આ ચૂંટણી લોઢાના ચણા ચાવવા સમાન છે.

અમદાવાદ જેવા શહેરોમાં સ્થાનિક કોર્પોરેટરો નો બહિષ્કાર શરૂ થઈ ગયો છે.ભાજપ કે કોંગ્રેસના કોર્પોરેટરોને કોરોના મહામારી સમયે તમે કયા ગયા હતા તેવા પ્રશ્નો પૂછી રહ્યા છે.અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ટ્રેક્ટર પોસ્ટરો લાગ્યા છે.

અને કોરોના મહામારીમાં દેખાયા નથી તેવા કોર્પોરેટરો જ્યારે મત માંગવા આવશે ત્યારે તેમને લોકોના રોષનો ભોગ બનવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!