કપાસના ભાવ માં કુલ તેજી, જાણો ગુજરાત રાજ્યના અનેક માર્કેટીંગ યાર્ડના કપાસના ભાવો.

294

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કપાસની આવકમાં ઘટાડો થતાં કપાસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને સારા કપાસના એવરેજ ભાવ ₹1060 થી 1190 સુધી મળી રહ્યા છે.આજે ગુજરાતના તળાજા,અમરેલી, બોટાદ, ગોંડલ.

જામજોધપુર,જેતપુર,સિધ્ધપુર, પાટણ, જામનગર,કાલાવડ, વિજાપુર, વિસનગર,માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1200+ રહા હતા.જૂનાગઢમાં 1000 થી 1150, બાબરામાં 1020 થી 1180,મહુવામાં 957 થી 1165.

તળાજામાં 925 થી 1200, સિદ્ધપુરમાં 1100 થી 1255, અમરેલીમાં 722 થી 1211, પાટણમાં 1020 થી 1212.ધ્રોલમાં 1000 થી 1171, ડોળાસા માં 1000 થી 1175 જોવા મળ્યા હતા.

જામજોધપુરમાં 950 થી 1200, ગોંડલમાં 1001 થી 1201, રાજકોટમાં 990 થી 1191, વાંકાનેરમાં 900 થી 1187, જેતપુરમાં 1021 થી 1231.કાલાવડમાં 1000 થી 1211, હળવદમાં 950 થી 1191.

જામખંભાળિયામાં 1000 જેટલો ભાવ જોવા મળ્યો હતો.વિસનગરમાં 900 થી 1221, વિજાપુરમાં 1030 થી 1219, હિંમતનગરમાં 1055 થી 1190, વિસાવદરમાં 927 થી 1151 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!