સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતો થઈ ગયા રાજીના રેડ.

સૌરાષ્ટ્રની બોટાદ APMC માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 6075 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે બોટાદ ની APMC માર્કેટ યાર્ડ માં કપાસ ઉપરાંત અન્ય પાકોનો ભાવ સારો જોવા મળ્યો હતો.બોટાદ માર્કેટીંગ યાર્ડમાં કપાસના ભાવ 3610 થી 6075 રહા હતા. બોટાદ માર્કેટીંગ યાર્ડના મગફળીના ભાવ 4175 થી 6055 રહા હતા.

ચોખાના ભાવ બોટાદ માર્કેટીંગ યાર્ડમાં 1140 થી 1800 રહા હતા. ઘઉંના ભાવ બોટાદ માર્કેટિંગ યાર્ડ 1450 થી 2070 રહા હતા. બાજરા નો ભાવ બોટાદ માર્કેટિંગ યાર્ડ 1000 થી 1755 રહા હતા.

જુવાર ના ભાવ બોટાદ માર્કેટીંગ યાર્ડમાં 1070 થી 5065 રહા હતા.ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કપાસની આવકમાં ઘટાડો થતાં કપાસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ગુજરાત રાજ્યના.

ખેડૂતોને સારા કપાસના એવરેજ ભાવ ₹1060 થી 1190 સુધી મળી રહ્યા છે.આજે ગુજરાતના તળાજા,અમરેલી, બોટાદ, ગોંડલ,જામજોધપુર,જેતપુર,સિધ્ધપુર, પાટણ, જામનગર,કાલાવડ, વિજાપુર, વિસનગર,માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1200+ રહા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*