સોનું ચાંદી ખરીદવાની સુવર્ણ તક : આજરોજ સોનાની સાથે ચાંદીમાં પણ થયો મોટો ફેરફાર,ગુજરાતીઓ જલ્દી ભાવ જાણી લેજો…

જો દોસ્તો તમે પણ આજરોજ સોનુ કે ચાંદી ખરીદવાની ઈચ્છા જણાવો છો તો તમારે સોની ની દુકાને જાતા પહેલા આ ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે સોનાના ભાવમાં 29 ફેબ્રુઆરીના દિવસે વધારો થયો છે કે ઘટાડો તેના વિશે ચર્ચા કરીશું

અને વિસ્તૃતમાં તમને સાચી અને સચોટ માહિતી આપવાના છીએ.આજરોજ 29 ફેબ્રુઆરી અને ગુરુવારના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં એક પણ રૂપિયાનું વધારો કે ઘટાડો થયો નથી અને સોનુ સત્તાવન 22 કેરેટ સોનાના ભાવમાં એક પણ રૂપિયાનું વધારો કે ઘટાડો થયો નથી

અને સોનુ 57640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ સુરત શહેરમાં બોલાઈ રહ્યું છે. જ્યારે 24 કેરેટ સોનાના ભાવની જો વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવે તો તેમાં પણ એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી અને સોનું 62880 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે સુરત શહેરમાં બોલાઈ રહી છે.

હવે આપણે ચાંદીના ભાવની ચર્ચા કરીશું તો ચાંદીનો ભાવ આજે 29 ફેબ્રુઆરીના રોજ ઘણા દિવસો બાદ એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે આજે ચાંદી 74,200 પ્રતિ કિલોની સપાટીએ સુરત શહેરમાં બોલાઈ રહી છે. આપને એ પણ જણાવી દઈએ કે લગભગ ચાર દિવસથી ચાંદીના ભાવમાં સતત ઘટાડો થયો હતો અને ચારે દિવસનો સરવાળા કરીએ તો ચાંદી હજાર રૂપિયા સસ્તી થઈ હતી ત્યારે આજરોજ 300 રૂપિયા મોંઘી થઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*