આજે ફરી એક વખત ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવી તેજી – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ…

Published on: 11:03 am, Mon, 28 March 22

આ વર્ષે ખેડૂતોને માર્કેટયાર્ડમાં મોટેભાગના પાકના ભાવ સારા મળી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે. આ કારણોસર ખેડૂતોની થોડીક રાહત મળી છે. ત્યારે ફરી એક વખત આજે ઘઉંના ભાવમાં તેજી જોવા મળી છે. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 583 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 355 રૂપિયા નોંધાયો છે.

મહુવા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 581 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 332 રૂપિયા નોંધાયો છે. ભાવનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 532 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 441 રૂપિયા નોંધાયો છે. ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 461 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 430 રૂપિયા નોંધાયો છે.

બાબરા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 380 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 480 રૂપિયા નોંધાયો છે. ધારી માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 480 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 472 રૂપિયા નોંધાયો છે. ભેસાણ માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 450 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 430 રૂપિયા નોંધાયો છે.

ઈડર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 520 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 450 રૂપિયા નોંધાયો છે. પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 526 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 415 રૂપિયા નોંધાયો છે. ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 496 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 432રૂપિયા નોંધાયો છે.

મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 511 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 428 રૂપિયા નોંધાયો છે. પાલનપુર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 497 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 429 રૂપિયા નોંધાયો છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 641  રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 455 રૂપિયા નોંધાયો છે.

કપડવંજ માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 450 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 420 રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 493 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 466 રૂપિયા નોંધાયો છે. જેતલપુર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 471 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 427 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજે ફરી એક વખત ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવી તેજી – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*