લસરપટ્ટી ખાવા દાદી લસરપટ્ટી ઉપર ચડ્યા…પછી તો અચાનક જ કંઈક એવું થયું કે ઢીંઢા ભાગી ગયા… વીડિયો જોઈને હસી હસીને પેટ પકડી લેશો…

Published on: 6:17 pm, Tue, 14 March 23

મિત્રો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે, જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ખાસ કરીને દાદા અને દાદીના વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર આવે ત્યારે તે વીડિયો જોવાની લોકોને ખૂબ જ મજા પડતી હોય છે. ત્યારે હાલમાં એક દાદીનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ દાદી સાથે કંઈક એવું કર્યું કે વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસવા લાગશો. મિત્રો કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિની ઉંમર વધારે થઈ જાય ત્યારે તેમની અંદર ધીરે ધીરે બાળપણ આવતું જાય છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો વૃદ્ધાવસ્થામાં નાના બાળકો જેવી હરકતો કરતા હોય છે. ખરેખર તેઓ જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ શેર કર્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે ગાર્ડનમાં રમતા બાળકો સાથે દાદી પણ લસરપટ્ટી ખાવા માટે લસરપટ્ટી ઉપર ચડે છે. ત્યાર પછી લસર પટ્ટી પરથી ધીરે ધીરે નસરતા દાદી નીચે આવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પીળા કલરની સાડી પહેરીને દાદી બાળકોની લસરપટ્ટી ઉપર ચડી જાય છે.

ત્યાર પછી દાદી નાના બાળકોની જેમ લસરપટ્ટી ખાય છે. લસરપટ્ટી ખાતી વખતે દાદી એવા એક્સપ્રેસન આપે છે કે જોઈને તમે પણ હસી હસીને ગોટો વળી જશો. લસરપટ્ટી ખાતી વખતે દાદી કંઈક અલગ જ પ્રકારનું મોઢું કરે છે. હાલમાં આ રમુજી વિડિયો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ધૂમ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kasthuri Gowda (@kasthuri__gowda)

વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર kasthuri_gowda નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ત્રણ લાખની પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે અને લાખોની સંખ્યામાં લોકોએ આ વિડીયો જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની ખૂબ જ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લસરપટ્ટી ખાવા દાદી લસરપટ્ટી ઉપર ચડ્યા…પછી તો અચાનક જ કંઈક એવું થયું કે ઢીંઢા ભાગી ગયા… વીડિયો જોઈને હસી હસીને પેટ પકડી લેશો…"

Leave a comment

Your email address will not be published.


*