ત્રણ બાળકોને પિતાનું મૃતદેહ વડના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યું, મૃતક યુવકના પિતાએ કરી નાખી એવી વાત કે…

Published on: 1:52 pm, Sat, 13 August 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. એક વડના ઝાડ પર એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટના બનતા ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પંચનામું કરીને યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ સમગ્ર ઘટના અયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સિહૌલી ગામની છે. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ 28 વર્ષીય સતેન્દ્ર નામના યુવકનું મૃતદેહ માધ્યમિક શાળામાં એક વડના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતા ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા યુવકના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે યુવકના પિતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સતેન્દ્રના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઈને મૃતક યુવકના પિતાએ જણાવ્યું કે, 8 ઓગસ્ટના રોજ સતેન્દ્રની પત્ની ખુશ્બુ તેના પિયર ધર્મશાળામાં ચાલી ગઈ હતી. સત્યેન્દ્રની ત્રણ બાળકો છે. શુક્રવારના રોજ સાંજે સત્યેન્દ્ર એ ફોન કરીને પોતાની પત્નીને ઘરે આવવાનું કહ્યું હતું.

તેના સસરાએ તેને ધમકી આપી હતી. આ વાતથી નારાજ થઈને સત્યેન્દ્ર એ પોતાનું જીવનનું ટૂંકાવી લીધું હોય છે. યુવકના મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરિવારજનોના રિપોર્ટના આધારે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ત્રણ બાળકોને પિતાનું મૃતદેહ વડના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યું, મૃતક યુવકના પિતાએ કરી નાખી એવી વાત કે…"

Leave a comment

Your email address will not be published.


*