હાડ થીજવતી ઠંડીમાં ધ્યાન કરતાં જોવા મળ્યા આ યોગી સાધુ, તેમની આ તપસ્યાનો વીડિયો જોઈને ચોકી જશો…

Published on: 10:44 am, Fri, 23 February 24

સોશિયલ મીડિયા પર અનેકવાર અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને લોકોને ખૂબ જ આશ્ચર્ય થતું હોય છે પરંતુ આ વખતે જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમને પ્રેમ થશે કે વાહ શું તપસ્યા છે આ યોગીની.

વાયરલ થયેલા વીડિયોમાં આપણે જોઈ શકે છે કે આ સાધુ તપ કરી રહ્યા છે અને અહીં સુધી પહોંચવું અને આ યોગ કરવા એ કોઈ સામાન્ય માણસની વાત નથી.વીડિયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે યોગી પર્વતની ઊંચાઈ પર બેસીને તપસ્યા કરી રહ્યા છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચારે બાજુ બરફ બરફ છે

અને સાધુના વાળથી લઈને કપડાથી લઈને પોતાના આખે આખા શરીર પર બરફ જામી ગયો છે ને આ પછી જ્યારે તમે સાધુના વસરાજ જોશો તો તમારી આંખો પહોળી થઈ જશે કારણ કે યોગીએ માત્ર પતલુ એવું સામાન્ય કાપડ પહેર્યું છે અને બરફના જથ્થા પાસે સામાન્ય માણસને બેસવું તો ખૂબ જ મુશ્કેલ છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને વીડિયો શેર કરતી વખતે યુઝરે લખ્યું છે કે મહાયોગી સત્યેન્દ્રનાથજી હિમાચલ પ્રદેશના બાલી ચોકી.મિત્રો આ સત્યેન્દ્ર નાથજી બાર વર્ષની નાની ઉંમરે ગુરુની પદવી પ્રાપ્ત કરી હતી અને એવું કહેવાય છે કે મહંત સત્યેન્દ્રનાથ તેમના યોગ અને ધ્યાન પ્રેક્ટિસના કારણે સરળતાથી ટેકરીઓ અને ઊંચા વૃક્ષો પર ચઢી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "હાડ થીજવતી ઠંડીમાં ધ્યાન કરતાં જોવા મળ્યા આ યોગી સાધુ, તેમની આ તપસ્યાનો વીડિયો જોઈને ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*