આ નહીં સુધરે..! આઇસ્ક્રીમના કોન જેવું બ્લાઉઝ પહેરીને “ઉર્ફી જાવેદ” આવી જાહેરમાં… ફેશનના નામે પોતાના ગુપ્તાંગ પર…જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:06 pm, Sun, 29 January 23

મિત્રો તમે બધા સોશિયલ મીડિયામાં હંમેશા પોતાના કપડાને લઈને ચર્ચામાં રહેતી એવી ઉર્ફી જાવેદને તો જરૂર ઓળખતા હશો. ઉર્ફી જાવેદ પોતાની અલગ અલગ અતરંગી ફેશનના કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત અતરંગી કપડામાં ફરતી ઉર્ફી જાવેદનો વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે

માં ઉર્ફી જાવેદી કાંઈક એવું બ્લાઉઝ પહેર્યું છે કે જે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ઉર્ફી જાવેદ મુંબઈની એક હોટલની બહાર કેમેરામાં કેદ થઈ હતી. ત્યાં તેનો અનોખો લુક જોઈને ભલભલા લોકોને હોશ ઉડી ગયા હતા. આઇસ્ક્રીમના કોન હોય તેવું અનોખું બ્લાઉઝ ઓળખી જ આવેને પહેર્યું હતું.

આ ઉપરાંત વેલ્વેટની ધોતી તેને પહેરી હતી. ઉર્ફી જાવેદનો આવો લુક તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. ઉર્ફી જાવેદના આ અતરંગી કપડાના ફોટો અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ તમે સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદના ઘણા વિડીયો અને વાયરલ ફોટા જોયા હશે.

જેમાં પણ ઉર્ફી જાવેદ અતરંગી કપડાઓમાં જોવા મળે છે. જ્યારે ઉર્ફી જાવેદ મુંબઈની એક હોટેલની બહાર આ અનોખો ડ્રેસ પહેરીને આવી ત્યારે તેને જોઈને ત્યાં હાજર તમામ લોકો ચોકી ઉઠ્યા હતા.  ત્યાં હાજર સૌ કોઈ લોકોનું ધ્યાન ઉર્ફી જાવેદે પહેરેલા અનોખા બ્લાઉઝ ઉપર પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_)

વાયરલ ફોટામાં તમે જોઈ શકો છો કે બે આઈસ્ક્રીમના ફોન હોય તેવું અનોખું બ્લાઉઝ આવે તે પહેર્યું હતું. હાલમાં આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકો તેમની આ અનોખી ફેશનની વાહ વાહ કરી રહ્યા છે અને ઘણા લોકો ઉર્ફે જાવેદને આવી ફેશનને લઈને ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

મિત્રો ઉર્ફી જાવેદની આતરંગી ફેશન વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ઉર્ફી જાવેદનો વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર filmygyan નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર tadka_bollywood નામના એકાઉન્ટ પર ઉર્ફી જાવેદના ફોટા શેર કરવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ નહીં સુધરે..! આઇસ્ક્રીમના કોન જેવું બ્લાઉઝ પહેરીને “ઉર્ફી જાવેદ” આવી જાહેરમાં… ફેશનના નામે પોતાના ગુપ્તાંગ પર…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*