ઓ બાપા આને તો જુઓ..! આ વ્યક્તિએ ટ્રકમાં સુવા એવી જગ્યાએ પથારી કરી કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 10:22 am, Fri, 15 December 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત વાયરલ થઇ રહેલા આ વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. જ્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વ્યક્તિએ સુવા માટે એવી જગ્યા પસંદ કરી છે કે જોઈને તમે પણ ડરી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આરામથી સૂતો નજરે પડી રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકો છો કે એક વ્યક્તિએ ટ્રકના નીચેના ભાગમાં પથારી કરી છે અને તે તેમાં આરામથી સુતેલો નજરે પડી રહ્યો છે. રોડ પરથી પસાર થતા એક વ્યક્તિએ આ દ્રશ્યો જોયા હતા અને તેને દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hitesh Sanchory (@hitesh_sanchory)

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર hitesh_sanchory નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને લાખોની સંખ્યામાં લોકોએ વીડિયોને લાઈક કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ઓ બાપા આને તો જુઓ..! આ વ્યક્તિએ ટ્રકમાં સુવા એવી જગ્યાએ પથારી કરી કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*