ગુજરાતનો આ પટેલ પરિવાર અમેરિકામાં રહીને જીવે છે રાજા જેવું જીવન… જાણો કોણ છે આ પાટીદાર વ્યક્તિ…

Published on: 11:27 am, Mon, 25 December 23

મિત્રો કહેવાય છે કે સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓનો દબદબો છે. આપણે સૌ જાણીએ જ છીએ કે, આપણા ગુજરાતીઓ વિશ્વના અલગ અલગ દેશમાં વસવાટ કરી રહ્યા છે. ત્યાં તેઓ ખૂબ જ સારું એવું જીવન જીવી રહ્યા છે. ત્યારે આજે આપણે અમેરિકામાં રાજા જેવું જીવન જીવી રહેલા એક ગુજરાતી દંપતિની વાત કરી રહ્યા છીએ.

મકાન 17 એકરમાં ફેલાયેલું છે.

આ પતિ-પત્ની અમેરિકામાં ફ્લોરિડામાં રાજાશાહી જીવન જીવી રહ્યા છે. વાત કરીએ તો આ પતિ-પત્ની પહેલા ડોકટર હતા. પરંતુ તેમના કોઠા સુઝથી આજે તેઓએ અમેરિકામાં સૌથી મોટું ઘર બનાવી નાખ્યું છે. આ ઘરમાં દુનિયાના તમામ એશો આરામ છે.

Kiran Patel's Carrollwood estate drone images - Tampa Bay Business Journal

વાત કરીએ તો ડોક્ટર કિરણ પટેલ અને તેમના પત્ની ડોક્ટર પલ્લવી પટેલ આજે અમેરિકામાં ખૂબ જ સારું એવું જીવન જીવી રહ્યા છે. બંને ભારતમાં રહેતા નથી છતાં પણ ભારતમાં અજોબો રૂપિયાનું દાન કરે છે.

Indian American gifts $200 million to build university in Florida - The  Sunday Guardian Live

વાત કરીએ તો, કેરોલવુડ વિસ્તારમાં આવેલો વાઈટ ટ્રાઈટ લેકની નજીક 17 એકર જમીન પર આ પટેલ પરિવાર પોતાનું આલિશાન ઘર બનાવ્યું છે. મિત્રો તેમનું ઘર અંદાજે 35,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું છે. આ મકાનની ડિઝાઇન એક મહેલ જેવી બનાવવામાં આવી છે.

ઘરમાં પ્રવેશ કરતાં જ કૃષ્ણ ભગવાનની રથ સાથે મોટી મૂર્તિ લગાવવામાં આવી છે.

વાત કરે તો કિરણભાઈ અને તેમના પત્ની આ મકાનમાં રહીને પોતાનું નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. વાત કરીએ તો બંને એક સમયે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને પોતાનો અભ્યાસ પૂરો કરીને બંને પ્રેમ લગ્ન કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગુજરાતનો આ પટેલ પરિવાર અમેરિકામાં રહીને જીવે છે રાજા જેવું જીવન… જાણો કોણ છે આ પાટીદાર વ્યક્તિ…"

Leave a comment

Your email address will not be published.


*