ગુજરાતની આ પટેલ અભિનેત્રીએ એક યુવકને પ્રેમજાળમાં ફસાવીને કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના…

Published on: 12:15 pm, Sun, 1 May 22

અવારનવાર સોશિયલ મીડિયા પર વાતો સાંભળતા આવ્યા છીએ ત્યારે ઘણા એવા કિસ્સાઓ બને છે કે જેમાં પ્રેમ જાળમાં ફસાવવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે આપણે એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં ગુજરાતી ગીતોના આલ્બમમાં કામ કરતી યશવી પટેલે એક યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તેથી એ યુવક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો યશવી પટેલ કે જે ગુજરાતી ગીતોના આલ્બમમાં કામ કરતી આવે છે.

અને તેણે એક અજાણ્યા યુવકને પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી ફોસલાવીને 7 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારે યશવીએ એટલું જ નહિ પરંતુ તેણે એવું પણ કહ્યું હતું કે તેની માતા લગ્ન કરવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ જાણ થઈ હતી કે એ યુવતી યુવકની છેતરી રહી છે. પ્રસ્તુત માહિતી અનુસાર એ યુવક મારફતે ફરિયાદી મને માલૂમ પડ્યું હતું કે યશ્વી અને તેનો પરિવાર આ યુવકને શોધી રહ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવી લીધા હતા.

ત્યારે તમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી યુવક અને યુવતી વચ્ચેની ચેટ કે જે તમે જોઈ શકો છો. એ પુરાવા યુક્ત બની છે. ત્યારે એમાં યુવતીના જણાવ્યા પ્રમાણે યુવક પૈસા ટ્રાન્સફર કરે છે. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા અને જાણવા મળ્યું છે કે એ બંને એક જ સમાજમાંથી આવે છે. અને વાત કરીએ તો જે યુવક ફસાયો તેનું નામ જીગ્નેશ પટેલ કે જેણે યુવતીની સામે ધનસુરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

અને તેમની આશંકા વ્યક્ત કરી, ત્યારે એવું જાણવા મળ્યું હતું કે માત્ર જીગ્નેશ પટેલ જ નહીં પરંતુ એવા કેટલાય યુવકો આ પ્રેમજાળમાં ફસાવીને એ યુવતી પૈસા પડાવી લેતી હતી. મીડિયા સાથેની વાતચીતમાં જીગ્નેશ પટેલને આ શંકા ગઈ હતી, ત્યારે ખબર પડી કે આ યુવતીએ માત્ર મને જ નહિ પરંતુ મારા જેવા અનેક લોકોને આવી રીતે ફસાવી ને છેતરપિંડી કરી છે. એને પણ અપીલ કરી, ત્યારે તમે જોઈ શકો છો આ સોશિયલ મીડિયા પર થયેલી ચેટ જેમાં યશ્વી નવ મહિના સુધી જીગ્નેશ પટેલ સાથે પ્રેમનું નાટક કર્યું હતું અને તેની સાથે લગ્ન કરવાની લાલચ પણ આપીને છેતરપિંડી કરી હતી.

ત્યારે આવા ફ્રોડ માણસોથી સાવધાન રહેવું જોઈએ જેનાથી આપણે પણ છેતરપિંડીનો ભોગ ન બનીયે. જીગ્નેશ પટેલ વધુમાં જણાવવાનું છે કે આ છેતરપિંડીમાં તેમના પરિવારનો પણ સાથ છે. એવામાં જીગ્નેશ પટેલ આ બધી વાતોમાં ડિપ્રેશનમાં આવી જતા આપઘાત કરવાનું પણ વિચાર્યું હતું.વધુમાં જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે મારા એક મિત્ર દ્વારા મને ખબર પડી કે યશ્વી પટેલ ફ્રોડ છોકરી અને મારી સાથે પણ છેતરપિંડી કરી છે.

એવી રીતે અનેક છોકરાઓ સાથે મળી હતી અને ફ્રોડ વાતો કરી અને ફોસલાવીને પૈસા પડાવી લેતી. તમે મીડિયા સમક્ષ જોઈ શકો છે, જેમાં તેમની ચેટમાં પ્રેમ જાળમાં ફસાવનાર યશ્વી કહી રહી હતી કે ‘હું તમને ખૂબ જ પ્રેમ કરું છું’ તમારી સાથે લગ્ન કરીશ અને ભવિષ્યમાં પણ આપણે એક પરિવારમાં થવાના છીએ ત્યારે હું તમને પણ ખુબ જ મદદ કરીશ. વધુમાં ફરિયાદી યુવકે જણાવતા કહ્યું કે તેની માતા પણ એવું કહેતી હતી કે અમને હાલ મદદ કરો ભવિષ્યમાં હું તમારા યશ્વી સાથે લગ્ન કરાવી આપીશ.

ત્યારે આવી બધી દલીલો પોલીસ અધિકારી સામે ફરિયાદ યુવકે કરી અને પરિવાર સામે કડકમાં કડક પગલાં લેવાય તે માટે મીડિયા સમક્ષ જીગ્નેશ પટેલ એ વાત કર, ત્યારે જાણવા મળ્યું કે યશવીનો આખો પરિવાર ફ્રોડ છે. અને તેઓ આવી રીતે અનેક છોકરાઓને ફસાવીને પ્રેમજાળમાં ફસાવ્યા હોય તેવાને પણ ભેગા કરવામાં આવ્યા હતા અને આ યુવતી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતની આ પટેલ અભિનેત્રીએ એક યુવકને પ્રેમજાળમાં ફસાવીને કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*