આ એક સિક્કો બનાવશે તમને લાખોપતિ,આ એક સિક્કાને આપીને મેળવો 10 લાખ રૂપિયા

Published on: 4:11 pm, Fri, 10 December 21

કોરોના મહામારી પછી થયેલી મંદીના સમયમાં પણ તમે ઘરે બેઠા કમાણી કરી શકો છો. તમે પણ જુની નોટ અને સિક્કા ને સાચવવાનો શોખ હોય તો તમે પણ લાખોપતિ બની શકો છો. અને એના માટે તમારે કશે જવાની જરૂરિયાત પણ નથી.

એવી વેબસાઈટ છે જ્યાં તમને એન્ટીક સિક્કા ના બદલે પૈસા મળશે.તમારે એનો ફોટો વેબસાઇટ પર નાખવાનો રહેશે ત્યાર પછી લોકો તમારા સિક્કાની બોલી લગાવશે અને એનાથી તમે લાખો રૂપિયા કમાઇ શકો છો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘણી વેબસાઇટ પર જુના સિક્કા અને નોટો ની હરાજી થાય છે.

એટલે તમારે આ હોબી તમને લાખો પતિ બનાવી શકે છે અને એના માટે તમારે 10 અથવા પાંચ રૂપિયાનો સિક્કો જોઈએ જેના પર વૈષ્ણોદેવી નો ફોટો બનેલો હોય.આ દિવસોમાં ઈ-કોમર્સ વેબસાઈટ પર જુની નોટો ની હરાજી પણ ટ્રેન્ડ માં છે.

તમારી પાસે માતા વૈષ્ણો દેવી ના સિક્કા હોય તો તમે વેચીને પૈસા કમાઇ શકો છો.આ સિક્કા વર્ષે 2002 માં બહાર પાડવામાં આવ્યા હતા અને વાસ્તવમાં માતા રાણીની તસવીરના કારણે લોકો સિક્કાઓને નસીબદાર માની રહ્યા છે. હિંદુ ધર્મ માં વૈષ્ણોદેવી ની પૂજા કરવામાં આવે છે.

લોકો વેબસાઇટ પર આવા સિક્કાઓ માટે લાખોની બોલી લગાવી રહ્યા છે.તમે વેબસાઇટ પર હરાજીમાં નોટો અથવા સિક્કા વેચીને 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તમે બિડિંગ દરમિયાન આ સિક્કાઓ માટે સોદાબાજી પણ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!