પશ્ચિમ બંગાળનું મેકઅપ આર્ટિસ્ટ કપલ આજે ખૂબ જ ચર્ચામાં છે. કારણકે તેઓએ પોતાના બાળકને કળાથી અનોખી સજાવી અને ભગવાન શ્રી રામજીની મૂર્તિ જેવું સેમ ટુ સેમ રૂપ આપ્યું છે જેનો ફોટો ખૂબ જ ચર્ચામાં આવે છે અને સોશિયલ મીડિયા યુઝર પાર્થિવ ભડીયાદરાએ પણ આ બાળકના મેકઅપ ને લઈને વખાણ કર્યા છે.
પશ્ચિમ બંગાળના આસનસોલના રહેવાસી આશિષ કુંડું અને રુબીએ નવ વર્ષના બાળકને મેકઅપ દ્વારા અયોધ્યામાં રામ મંદિર ની પ્રખ્યાત રામલલાની મૂર્તિના જીવંત મૂર્તિ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું છે.આશિષ અને રૂબી બંને મેકપ આર્ટિસ્ટ છે અને તેઓ આસનસોલમાં બ્યુટી પાર્લર ચલાવે છે.
ભગવાન રામ લલ્લાનું રૂપ ધારણ કરનાર બાળક અબીર આસનસોલના મોહિસેલા વિસ્તારનો રહેવાસી છે. એ વાલો અનુસાર આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ્યારે રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.
કુંડું દંપતીની આ પોસ્ટ વસે મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને મોટાભાગના લોકોએ બંનેનું કામ ગમ્યું તો કેટલાક બાળકો સાથે આવું કરવા બદલ કપલની ટીકા પણ કરી રહ્યા છે પરંતુ ઉપર જણાવ્યા મુજબ એક યુઝર પાર્થિવ નામના એ તેમના વખાણ કર્યા છે ત્યારે યસ નામના યુઝરે ટીકા કરી છે.
આ દંપતીએ પોતાની કલાને ઉજાગર કરી અને બાળકને મેકઅપ કરીને ભગવાન શ્રીરામના મૂર્તિના રૂપમાં રૂપાંતરીત કરી હતી જે અમારા આ દંપતીએ પોતાની કલાને ઉજાગર કરી અને બાળકને મેકઅપ કરીને ભગવાન શ્રીરામના મૂર્તિના રૂપમાં રૂપાંતરીત કરી હતી જે અમારા આને ખૂબ સારી વાત કહેવાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment