સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! ઘણા દિવસો બાદ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો લેટેસ્ટ ભાવ…

જો મિત્ર તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા બધા મહત્વના છે. આજના આ અહેવાલની અંદર 22 માર્ચ 2024 ને શુક્રવારના રોજ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને સાથે સાથે સાચા અને સચોટ સુરત ના ભાવ જણાવવાના છીએ.

જો મિત્રો આજરોજ 22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 450 રૂપિયાના ઘટાડા સાથે સોનું 61400 પ્રતી 10 ગ્રામ ની મહત્તમ સપાટીએ પહોંચ્યું છે અને સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવમાં 490 રૂપિયાના ઘટાડા સાથે સોનું 66,980

પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે.જો મિત્રો ચાંદીના ભાવની આજરોજ વાત કરવામાં આવે તો સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં 2000 રૂપિયાના મોટો ઘટાડા સાથે ચાંદી 76,500 ની સપાટીએ પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે ચાંદીના ભાવમાં

છેલ્લા દિવસોમાં વધઘટ થતી હતી અને આખરે ચાંદી 76,500 ની સપાટીએ પહોંચ્યું છે ત્યારે આગામી સમયમાં નિષ્ણાંતો કરી રહ્યા છે કે સોનાનો ભાવ 1,00,000 રૂપિયા ની નજીક પહોંચે તો નવાઈ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*