આને કહેવાય સાચો પ્રેમ! આ પતિએ જીવનભર પોતાની પત્નીની સામે આંધળા હોવાનો નાટક કર્યું, કારણ જાણીને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે…

Published on: 5:38 pm, Mon, 4 April 22

આજે સમગ્ર માનવ સમાજ માટે અમૂલ્ય ભેટ એટલે પ્રેમ કહેવાય. અને જ્યારે માનવજાતના અસ્તિત્વ માટે પ્રેમ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જો માનવીના હૃદયમાંથી પ્રેમ સમાપ્ત થઈ જાય તો સમગ્ર માનવજાતના વિનાશની ભાગ્યે જ કોઈ રોકી શકે એમ કહી શકાય. પ્રેમ એક એવી વસ્તુ છે કેજે મીઠી લાગણી દર્શાવે છે અને મધુરતા ને ઓગાળી દે છે, ત્યારે પ્રેમની સાચી વ્યાખ્યા તો એ જ છે અને તેનો અગત્યનો ભાગ પણ લાગણીને કહી શકાય જે ભાઈચારાના સંસારમાં પણ પ્રેમ ની મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આજે પ્રેમનો એ શાશ્વત નથી, કહી શકાય કે પ્રેમ એક કુદરતે આપેલ અમુલ્ય ભેટ છે.

આના પર પ્રભાવ પાડતી એક એવી જ ઘટના વિશે જણાવીશ કે જે ફિલ્મી અને સત્યઘટના પર નિર્ધારિત છે. બેંગ્લોર શહેર માં એક શ્રીમંત માણસથી આ ઘટના શરૂ થાય છે કે જેણે એક ગરીબ પરિવારમાંથી ખેડૂતની પુત્રી સાથે પ્રથમ નજરમાં જ પ્રેમમાં પડ્યો. આ અમીર નું નામ છે ‘શિવમ’ જ્યારે તેણે તેના માટે યોગ્ય છોકરી પસંદ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેને ખબર પડી કે એક ગરીબ ખેડૂત ની દીકરી છે જે ખૂબ જ દેખાવે સુંદર છે અને બુદ્ધિશાળી પણ છે.

ત્યારે આ ખેડૂતની દીકરી શિવમ માટે સૌપ્રથમ દીકરી હતી અને શિવમ આ છોકરીને પહેલી વાર પ્રપોઝ કર્યું જ્યારે આ યુવતીએ સ્પષ્ટ ના પાડી દીધી અને ઇનકાર કર્યો પરંતુ કહેવાય છે ને કે પ્રેમમાં પાગલ વ્યક્તિ ગમે તે કરી શકે ત્યારે શિવમ તેના દિલના હાથે મજબુર હતો. તેથી તેણે એટલું જલ્દી હાર ન માની અને બીજે જ દિવસે ફરીથી છોકરીના પરિવારના ઘરે ગયો અને તેનો હાથ માંગ્યો ત્યારે જેવી છોકરીએ સંબંધ ને સ્વીકારવાની હા પાડી ત્યારે બંને ખુશીથી લગ્ન કર્યા અને તેમનું જીવન ખૂબ જ શાંતિપૂર્ણ ચાલવા લાગ્યું.

જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તે યુવતીની સુંદરતા માં પણ ઘટાડો થતો જોવા મળ્યો. અને તેના ચહેરા પર પણ કરચલીઓ આવવા માંડી તેથી યુવતી ચિંતામાં મુકાઈ ગઈ તેને ભય હતો કે તેનો પતિ તેને તેની સુંદરતાને લીધે જ લાવ્યો હતો. અને જો તે મને છોડી દેશે તો એવા ભયથી તેને ચિંતા થવા લાગી અને બીમાર રહેવા લાગી.

એક દિવસ તેના પતિનું માર્ગ અકસ્માતમાં તેને આંખો ગુમાવી દીધી હતી એવી હાલતમાં એક બાજુ તેની પત્નીને તેના ચહેરા પરનો તણાવ અને બીજી બાજુ તે તેના પતિને ખૂબ જ કાળજી કરવા લાગી. ત્યારે એક બાજુ ચિંતા એ પણ હતી કે તેનો પતિ હવે આ દુનિયાને જોઈ શકશે નહીં કારણ કે તેની માર્ગ અકસ્માતમાં આંખો ગુમાવી ત્યારે જોતજોતામાં પત્નીની બીમારી હજી વધારે વધી ગઈ અને અંતે તેણે આ દુનિયાને અલવિદા કહેવું પડ્યું.

પત્નીનું અવસાન થયું પછી પતિ સાવ એકલો પડી ગયો હતો અને ખૂબજ દુઃખનીલાગણી અનુભવી. તેથી તેણે એવો નિર્ણય લીધો કે તે શહેર છોડીને જતો રહીશ ત્યારે તેના ગ્રામજનોએ તેને અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા અનેક સમજાવ્યો કે તું આંખો વિના કેવી રીતે જીવી શકશે ત્યારે છોકરાએ તેનો જવાબ આપતા કહ્યું કે હું આટલા વર્ષોથી માત્ર ડોળ જ કરતો હતો જેથી મારી પત્ની ખુશ રહી શકે અને હું ક્યારેય આંધળો ન હતો બસ આટલું જ કહી ને તેણે પણ આ શહેર ને અલવિદા અને આ પ્રેમમાં પાગલ દંપતીએ એક માનવજાતને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જરૂરી નથી કે એક દંપતી વચ્ચે જ સાચો પ્રેમ હોય પરંતુ એક માતા અને દીકરી, વચ્ચે પિતા અને દિકરી વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, માતાઅને દીકરા વચ્ચે આ બધા જ સંબંધોમાં પ્રેમની લાગણીઓ વરસતી જોવા મળે છે અને આજના યુગમાં પ્રેમ કરવો બહુ જ મુશ્કેલ છે અને ક્યારેક એવું પણ બની શકે કે એકબીજાની લાગણી ન દુભાઈ તે માટે તેમનું પ્રેમપ્રકરણ ચાલતું હોય છે, અને આવા જ ઉત્તમ ઉદાહરણ તરીકે શિવમને ગણી શકાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આને કહેવાય સાચો પ્રેમ! આ પતિએ જીવનભર પોતાની પત્નીની સામે આંધળા હોવાનો નાટક કર્યું, કારણ જાણીને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*