દિવાળીના તહેવાર પહેલા રાજ્યના આ લોકો માટે રાજ્ય સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગતે

Published on: 9:47 am, Thu, 12 November 20

રાજ્યના ફિક્સ પગારદારો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આવા કર્મચારીઓ ને હવે મૂળ સર્વગ ની સેવામાં પરત આવવા નો લાભ મળશે જોકે આ લાભ નવી નિમણૂક ના એક વર્ષ સુધી જ મળશે. સેવા કામ એક જ લાભ લઈ શકાય તેમજ નોકરી સળંગ નહીં ગણાય.ગુજરાત રાજ્યના નાણા વિભાગ દ્વારા 2006ની નીતિ અંતર્ગત સીધી ભરતીથી નિમણૂક પામેલ.

ફિક્સ પગારના કર્મચારી સેવાઓ દરમ્યાન ફિક્સ પગારની જગ્યા ઉપરથી રાજીનામું આપીને નવી જગ્યા ઉપર નિમણુંક મેળવતા હોય છે.કેટલીક વાર થતું એવું હોય છે કે નવી નિમણૂક મેળવેલી જગ્યા પર પરત જવા અંગે જોગવાઈ હોતી નથી ત્યારે રાજ્યના નાણાં વિભાગે એક સવર્ગ માંથી રાજીનામું આપી.

અન્ય સમાન કે ઉપલા સર્વગ ની સેવા આપનાર કર્મચારીઓ રજૂઆત કરે તો તેના અગાઉના મૂળ સર્વગ માં પરત જવાનો લાભ મળશે. ફિક્સ પગારદારોને.

જ્યારે સરકાર તરફથી મળશે મોટી રાહત કોરોના ના કારણે અગવડ પડી છે તેની થશે ભરપાઈ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!