કોરોના મહામારી વચ્ચે અમદાવાદ શહેરના વેપારીઓ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર,હવે થી…

234

ગુજરાત રાજ્યમાં હાલમાં પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં કોરોનાવાયરસ ના કેસો વધશે તેવી ચેતવણી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે.દિવાળીના લોકો ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે તો કેટલીક તરફ મોટી સંખ્યામાં લોકો બજારમાં એકતા તથા હોવાના કારણે કોરોના ની માર્ગદર્શિકા નો ભંગ થતો જોવા મળી રહ્યો છે.કોરોના મહામારી વચ્ચે દિવાળીના તહેવારમાં તહેવારને ધ્યાને રાખી.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દુકાનદારો ના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં કુળના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૨૭ જેટલા વિસ્તારોમાં દવાની દુકાન સિવાય અન્ય એકમો અને દુકાનો રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પરંતુ હવે દિવાળીના તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૨૭ જેટલા વિસ્તારોમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી દુકાનો અને એકમોને ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.કોરોના મહામારી વચ્ચે ધંધા અને.

ઉદ્યોગો શરૂ થયા બાદ લોકો દિવસે નોકરી પર જતા હોવાના કારણે રાત્રે લોકો રહેવાની ખરીદી કરી શકે તેવી વિચારણા કરીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!