આને તો હવે ભારે કરી છે..! નીચે પહેરવાના કપડા ઉપર પહેરીને આવી ગઈ ઉર્ફી જાવેદ…જુઓ વાયરલ વિડિયો…

Published on: 3:18 pm, Wed, 1 February 23

મિત્રો તમે બધા સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના કપડાને લઈને ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદને તો જરૂર ઓળખતા હશો. તમે ઉર્ફી જાવેદના અતરંગી કપડાના ઘણા અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે. ઉર્ફી જાવેદ હંમેશા પોતાના કપડાને લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલ થતી હોય છે.

આવા અતરંગી કપડાં પહેરીને તે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે અને લોકોની વચ્ચે ફેમસ થાય છે. અમુક વખત ઉર્ફી જાવેદ એવી એવી ડિઝાઇનના કપડા પહેરીને આવે છે કે આપણે કોઈને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. થોડાક દિવસો પહેલા આઇસ્ક્રીમના કોન હોય તેવા કપડાં પહેરીને ઉર્ફે જાવેદ મુંબઈની એક હોટલની બહાર જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ત્યારે ફરી એક વખત ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડાને લઈને ચર્ચામાં આવી છે. આ વખતે તો ઓળખી જાવેદનો ડ્રેસીંગ સેન્સ જોઈને ત્યાં હાજર સૌ લોકો ચોકી ઉઠ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ઉર્ફી જાવેદના નવા લૂકની ચર્ચાઓ ચાલી રહી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ જાહેરમાં બે જીન્સ પહેરેલી જોવા મળી રહે છે. મિત્રો તમને જણાવી દે કે ઉર્ફી જાવેદે જીન્સની ઉપર ટીશર્ટ પહેરવાની જગ્યાએ જીન્સ પહેર્યું છે. એટલે કે તેને જીન્સને ફાડી તોડીને ટોપ બનાવી નાખ્યું છે. ઉર્ફી જાવેદની આતરંગી ફેશનની હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ઘણા લોકો તેમના આ ફેશનની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે અને ઘણા લોકોએ ઉર્ફી જાવેદને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. મળતી માહિતી અનુસાર ઉર્ફી જાવેદ એક કેફેમાં પહોંચી ત્યારે તેની આતરંગી ફેશન જોવા મળી હતી.

ઉર્ફી જાવેદના આ અતરંગી ફેશન ના વિડીયો ઈન્સ્ટાગ્રામ પર voompla અને viralbhayani નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઉર્ફી જાવેદની અતરંગી ફેશન વિશે કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આને તો હવે ભારે કરી છે..! નીચે પહેરવાના કપડા ઉપર પહેરીને આવી ગઈ ઉર્ફી જાવેદ…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*