છગ્ગા ઉપર છગ્ગો..! સૌથી શક્તિશાળી લોકોમાં મુકેશ અંબાણીને પાછળ છોડીને આગળ ગયો આ ગુજરાતી, મુકેશભાઈ ને ખબર પડતા જ…

મિત્રો મહત્વની વાત એ છે કે ગયા વર્ષની એટલે કે 2023 ની લિસ્ટમાં સરખામણીમાં ગૌતમ અદાણી તે લિસ્ટ માં 33 ના ક્રમની છલાંગ લગાવી ચૂક્યા છે. અજીમ પ્રેમજી પણ ઉદ્યોગપતિઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા

જ્યારે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડીને TOP 10 માં સ્થાન મેળવ્યું હતું અને તે 9 માં નંબર રહ્યા હતા.61 વર્ષીય ગૌતમ અદાણી દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપમાંથી એક અદાણી ગ્રુપના ચેરમેન છે. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ છે

અને તેમની કુલ સંપત્તિ 101 અબજ ડોલર છે. અદાણીના નેતૃત્વ હેઠળ સિમેન્ટ પાવર એરપોર્ટ ગ્રીન એનર્જી અને પોર્ટ અને ગેસ વિતરણ સહિતના ઘણા માળખાકીય ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિ હાસિલ કરી છે. અદાણી કેન્દ્ર સરકાર સાથેની નિકટતાને કારણે લાભ મેળવવાના આરોપોનો સામનો કરી રહ્યા છે

અને વિપક્ષી દડો દ્વારા પણ સતત નિશાન બનાવવામાં આવ્યા છે.મિત્રો કહેવાય છે કે ગુજરાતી ઉપર બીજો ગુજરાતી ભારે પડ્યો છે. મુકેશ અંબાણીને પાછળ છોડી ગૌતમભાઈ અદાણી પોગી ગયા આગળ.આપને જણાવી દઈએ કે 66 વર્ષીય મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમની કુલ સંપત્તિ 109 બિલિયન ડોલર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*