દીકરા અનંત અંબાણીની વાત સાંભળીને મુકેશ અંબાણી ચોંધાર આંસુએ રડયા…જુઓ વિડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશન નો આજે બીજો દિવસ છે. હાલમાં સમગ્ર ગુજરાત ભરમાં અનંત અને રાધિકાની ભવ્ય પ્રી વેડિંગ સેરેમની ની ચર્ચાઓ ચાલી રહી છે. 1 માર્ચ ગુજરાતના જામનગરમાં કપલની પ્રિ વેડિંગ સેરેમની ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ હતી

તેમજ દેશ વિદેશની ઘણી મોટી મોટી હસ્તીઓ સહિત બોલીવુડ અને હોલીવુડ સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો.આ ફંકશનની ઘણી તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારે હાલમાં દુલ્હે રાજા આનંદ અંબાણીનો એક વિડીયો સામે આવ્યો છે

જેમાં તે મહેમાનોનો આભાર માનતો જોવા મળે છે અને માતા-પિતા અંબાણી પર ખૂબ વસાવતો જોવા મળે છે.અનંત કહે છે કે થેન્ક્યુ આ પાર્ટીની બધી વ્યવસ્થિત મારા માતાએ કરી છે અને છેલ્લા ચાર મહિનાથી મારી માતા સતત 18 થી 19 કલાક તૈયારીમાં વ્યસ્ત હતી

અને આ માટે હું તેમનો આભારી છું. જો અમે કોઈ ભૂલ કરી હોય તો તમારી માફી માગવા માંગુ છું કૃપા કરીને અમને માફ કરો અને હું ઇચ્છું છું કે તમે બધા ત્રણ દિવસ ખૂબ ભરપૂર આનંદ માણો.નાનપણથી જ મેં ઘણી બીમારીઓ નો સામનો કર્યો છે પણ મારા માતા-પિતા એ મને ક્યારેય અહેસાસ થવા દીધો નથી.

મને દરેક સમય હિંમત આપી છે અને આ વાત સાંભળીને મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા હતા. અનંત સિવાય રાધિકાએ પણ સ્પીચ આપી હતી. રાધિકાએ કહ્યું જામનગર એક એવી જગ્યા છે જ્યાં હું અને અનંત સાથે મોટા થયા છીએ અને અહીં જ પ્રેમમાં પડ્યા અને આજે અમારા માટે બહુ મોટી ખુશીની વાત છે.ઉપરોક્ત વીડિયો ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ગુજ્જુરોક્સ પરથી લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*