ઘોડાની પાસે ઉભા રહીને આ યુવતીને ડાન્સ કરવો ભારે પડી ગયો, ઘોડાએ યુવતીની સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 3:51 pm, Sat, 16 July 22

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશે. તમને ખબર જ હશે કે આજકાલના યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે મન ફાવે ત્યાં ડાન્સ કરવા લાગતા હોય છે. ઘણી વખત તો ઘણા લોકો ગમે તે પ્રાણીઓને જોઈને તેની બાજુમાં ઊભા રહીને પણ ડાન્સ કરવા લાગતા હોય છે.

પરંતુ અમુક વખત તેમને પ્રાણીઓની બાજુમાં ઊભા રહીને ડાન્સ કરવો ભારે પડી જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી ઘોડાની પાસે ઉભી રહીને ડાન્સ કરી રહ્યો હોય છે. પરંતુ અચાનક ઘોડાએ કર્યું એવું કે યુવતી ને ત્યાંથી ભાગવું પડ્યું. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક છોકરી ઘોડા પાસે ઉભી રહીને ડાન્સ કરી લે છે.

અને એક વ્યક્તિ આ છોકરી નો વિડીયો બનાવી રહ્યો છે. તે ઘોડાની નજીક આવીને અલગ અલગ સ્ટાઈલમાં ડાન્સ કરતી જોવા મળી રહે છે. એટલું જ નહીં પરંતુ આ યુવતી ઘોડાની પીઠ પર પણ હાથ મૂકે છે. પરંતુ યુવતીની આ હરકત ઘોડાને પસંદ આવતી નથી અને ઘોડો યુવતી પર પ્રહાર કરી દે છે.

સદનસીબે આ ઘટનામાં યુવતીને કંઈ પણ થતું નથી. પરંતુ ઘોડાનું રુદ્ર સ્વરૂપ જોઇને યુવતી ને ત્યાંથી ભાગવું પડે છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર bhutani_ke_me… નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. હજારો લોકોએ આ વિડીયો જોયો છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

ઘણા લોકો તો આ વિડીયો જોઈને ખડખડા હસી પડ્યા છે. ઘણા લોકો વિડીયો જોઈને કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે આ યુવતી હવે કોઈ દે રીલ્સ નહીં બનાવે. કેટલાક લોકોને તો વિડીયો એટલો પસંદ આવ્યો છે કે, વિડીયો પોતાના મિત્રોને શેર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘોડાની પાસે ઉભા રહીને આ યુવતીને ડાન્સ કરવો ભારે પડી ગયો, ઘોડાએ યુવતીની સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*