22 વર્ષની ઉંમરે પાયલોટ બનીને સુરતની આ દીકરીએ, સમગ્ર દેશભરમાં પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું… દીકરીને ખૂબ ખૂબ અભિનંદન…

Published on: 10:06 am, Wed, 31 January 24

મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. ઘણી વખત તમે ઘણા લોકોની સફળતાના કિસ્સા પણ સોશિયલ મીડિયા પર સાંભળી રહ્યા હશે. ત્યારે આજે આપણે નાની ઉંમરમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરનાર સુરતની એક દીકરી વિશે વાત કરવાના છીએ.

સુરતની આ દીકરીએ 22 વર્ષની ઉંમરે પાયલોટ બનીને પોતાના માતા-પિતાનું નામ સમગ્ર દેશભરમાં રોશન કર્યું છે. દીકરી એ નાનપણમાં સપનું જોયું હતું કે તે પાયલોટ બનશે અને પોતાનું સપનું સાકાર કરવા માટે દીકરીએ ઘણી મહેનત કરી છે.

આ દીકરીનું નામ દિપાલી દાળિયા છે. દીકરીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ અથવા ગેટની વનિતા વિશ્રામ શાળામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ દીકરી પોતાના પરિવાર સાથે 2017માં અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી.

2017માં દીકરી જ્યારે ફ્લાઇટમાં બેઠી ત્યારે તેને સપનું જોયું હતું કે મોટી થઈને તે પ્લેન ઉડાડશે. પછી દીકરીએ પોતાનું સપનું સાકાર કરવા ઘણી મહેનત કરી અને 22 વર્ષની ઉંમરે દીકરીએ પાયલોટ બનીને દેશભરમાં પોતાના માતા પિતા નું નામ રોશન કર્યું છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ દીકરીની જ ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો દીકરીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "22 વર્ષની ઉંમરે પાયલોટ બનીને સુરતની આ દીકરીએ, સમગ્ર દેશભરમાં પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું… દીકરીને ખૂબ ખૂબ અભિનંદન…"

Leave a comment

Your email address will not be published.


*