ભારતના આ શહેરમાં લાગશે ફરીથી 144ની કલમ…

Published on: 3:01 pm, Fri, 18 September 20

ભારતમાં છેલ્લા બે મહિનાથી કોરાનુ સંક્રમણ વધારે પડતું વધી ગયું છે. અને એક જ દિવસમાં એક લાખથી વધારે કોરોના કેસ નોંધાય છે. એવામાં જ ભારતમાં મુંબઈ શહેરમાં કોરોના ના કેસ વધારાના કારણે મુંબઈ શહેરની પોલીસે નવા પ્રતિબંધ અમલમાં મૂકશે. લોકોની અવરજવર અને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરાવવા માટે મુંબઈ સરકારે તારીખ 15 ના રોજ મુંબઈમાં 144ની કલમ લાગુ કરી.

આ કલમનો અમલ મુંબઈના લોકોને 30 સપ્ટેમ્બર સુધી પાલન કરવાનું રહેશે. અને આ કલમમાં ઈમરજન્સી કાર્યો માટે જ પોલીસ બાર નીકળ વાની પરમીશન આપશે. જે લોકો આ કલમનો અમર નહીં કરેે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.એપ્રિલ અને મે મહિનામાં મુંબઈ શહેરમાં કોરોના નું સંક્રમણ ઘટી હતું અને કોરોના કેસમાં પણ ઘટાડો થયો હતો.

લોકડાઉન ખુલતા જ ફરી એક વખત કોરોના કેસમાં વધારે ઝડપ પકડી અને કોરોના કારણે મૃત્યુની સંખ્યામાં પણ વધારો તે માટે આ પરિસ્થિતિ કાબુ કરવા માટે મુંબઈ પોલીસે આ કલમ લગાવવાનો નિર્ણય લીધો.

અને છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં ૨૩,૦૦૦થી વધુ કેસો નોંધાયા છે. તેના કારણે તારીખ 15 ના રોજ આ કલમ અમલમાં મુકવામાં આવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારતના આ શહેરમાં લાગશે ફરીથી 144ની કલમ…"

Leave a comment

Your email address will not be published.


*