મહારાષ્ટ્રના આ ભાઈ 8 કિલોના પહેરે છે નાગીન ચંપલ,લાઈટ વાળા આ ચંપલ ની કિંમત જાણીને…

Published on: 5:05 pm, Wed, 20 March 24

મિત્રો દરેક વ્યક્તિની પસંદ દરેક વ્યક્તિની રુચિ અને દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય છે અમુક વ્યક્તિઓને કપડાં સારા પહેરવાનું પસંદ હોય છે તો અમુક લોકોને ખાવાનું વધારે સારું ગમતું હોય છે તો અમુક લોકોને આખો દિવસ આરામ કરવાનું જ ગમતું હોય છે ત્યારે અમુક લોકો એવા પણ હોય છે

જેમને મોંઘા મૂંગા બુટ ચંપલ પહેરવાના શોખ હોય છે. આપણે અત્યાર સુધી ઘણી બધી વખત સાંભળીએ કે આ સેલિબ્રિટી પાંચ લાખના ચંપલ પહેરે આ સેલિબ્રિટી બે લાખના બુટ કેરેટ પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવાના છીએ જેમના ચંપલનો ભાવ સાંભળીને ચોકી જશો.

સતારા જિલ્લાના કેરપ્પા કોકરે મોટા સેલિબ્રિટીઓ કરતા પણ વિશેષ શોક ધરાવે છે અને તેઓ હાલમાં તેમના ચંપલને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે તે પગમાં આઠ કિલોના સાપ ચંપલ પહેરે છે. તેમના અનોખા શોખના કારણે તેઓ માત્ર તેમના જિલ્લામાં જ નહીં

પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે અને આપને જણાવી દઈએ કે તેઓ માન તાલુકાના જાંબુલાણી ગામનો રહેવાસી છે.કેવો છેલ્લા ઘણા વર્ષોથી નાગિન ચંપલ પહેરે છે અને તેઓ ખાસ ઓર્ડર આપીને આ ચંપલ તૈયાર કરાવે છે અને તેમાં 100 એલીડી લાઇફ શો ઘૂઘરી સાત નાગફેણ છે

અને મહત્વની વાત એ છે કે આનો વજન 8 કિલો છે અને જો તેની કિંમત વિશે વાત કરવામાં આવે તો આ સ્લીપર ની કિંમત 31 હજાર રૂપિયા છે અને આ ચંપલ ને જે પોતાના બાળકની જેમ રાખે છે અને દરરોજ છે પર્ફ્યુમ લગાવીને આ ચંપલને સાફ પણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મહારાષ્ટ્રના આ ભાઈ 8 કિલોના પહેરે છે નાગીન ચંપલ,લાઈટ વાળા આ ચંપલ ની કિંમત જાણીને…"

Leave a comment

Your email address will not be published.


*