ઘરમાં બોયફ્રેન્ડ સાથે વાંધાજનક હાલતમાં પકડાતા માતાએ સાડીથી દીકરીનો જીવ લઈ લીધો, ઓમ શાંતિ…

Published on: 5:12 pm, Wed, 20 March 24

મિત્રો હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં છોકરીને ઘરમાં બોયફ્રેન્ડ બોલાવવો મોંઘો પડ્યો છે. હૈદરાબાદમાં એક માતાએ તેની સગીર છોકરીને સાડીથી ગળું દબાવીને મારી નાખી છે. મહિલા તેના ઘરમાં બોયફ્રેન્ડ સાથે તેની દીકરીને જોઈ ગઈ હતી

અને પછી ગુસ્સો કંટ્રોલમાં ના રહેવાતાં તેને આ પગલું ભર્યું છે.પોલીસનું કેવું છે કે મહિલા તેની પુત્રી ભાર્ગવીને ઘરમાં બોયફ્રેન્ડ સાથે વાંધાજનક હાલતમાં જોઈ ગઈ હતી જે પછી તેને બોયફ્રેન્ડને બહાર મોકલી દીધો અને દીકરીને પહેલાં માર માર્યો ને એટલા બધા ઉશ્કેરાઈ ગયા હતા

કે દીકરીનો જીવ લઈ લીધો. બુધવારે જગમમાં કામ પરથી ખાવા ઘરે આવી હતી અને ત્યારે તેનું ધ્યાન આવ્યું કે તેની દીકરી કોકના છોકરા સાથે ખરાબ હાલતમાં જોવા મળી છે.દીકરીનો ભાઈ તેની મમ્મીને દીકરીનું મર્ડર કરતા જોઈ ગયો અને તેને જ પછી પોલીસમાં ફરિયાદ લખાવી

અને પોલીસે ફરિયાદના આધારે આરોપી મહિલાની ધરપકડ કરી હતી અને પોલીસે જણાવ્યું કે તેની માં ભાર્ગવી ના લગ્ન કરાવવા માંગતી હતી અને પરિવારમાં સારા છોકરા ની શોધમાં પણ હતી પરંતુ ભાર્ગવી બીજા છોકરાને પ્રેમ કરતી હતી અને વાંધાજનક હાલતમાં જોઈ જતા માતાને ગુસ્સો આવ્યો અને તે ગુસ્સો કંટ્રોલમાં ન રહ્યો અને દીકરીની હત્યા થઈ ગઈ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ઘરમાં બોયફ્રેન્ડ સાથે વાંધાજનક હાલતમાં પકડાતા માતાએ સાડીથી દીકરીનો જીવ લઈ લીધો, ઓમ શાંતિ…"

Leave a comment

Your email address will not be published.


*