બોટાદના આ ભાઈના ઘરે લગ્ન ના સાડા આઠ વર્ષ પછી પણ કોઈ સંતાન ન હતું, મેલડી માંની કૃપાથી આ ભાઈ ના ઘરે લગ્નના 9 વર્ષ બાદ બાળક નો જન્મ થયો

168

કહેવાય છે કે ભગવાન આ દિલમાં સાચી શ્રદ્ધા હોય તો ભક્તની દરેક ઇચ્છા આપણે માનનારા દેવી-દેવતાઓ પૂરી કરતા હોય છે. આજે અમે તમને વિશ્વાસી મેલડી એ પોતાના ભક્તોના ઘરે આપેલ સાક્ષાત પરચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભગવતી વિશ્વાસી મેલડીનું ચાલે ત્યારે તેની આગળ કોઈનું નથી ચાલતું.હાલમાં કળિયુગના સમયમાં માના પરચાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.બોટાદના આ ભાઈનું નામ સુધીરભાઈ છે તેના ઘરે લગ્નના સાડા આઠ વર્ષ વીતી ગયા હોવા છતાં કોઈ સંતાન ન હતું.

પોતાનો વારસો આગળ ચલાવવા માટે માતા-પિતાને એક દીકરાની આશા જરૂર હોય છે.સુધીરભાઈ અને તેમની પત્ની સંતાન પ્રાપ્તિ માટે મોટાભાગના દવાખાનાઓમાં આટા મારી લીધા હતા.ધોમ પૈસા ખર્ચવા છતાં તેમને કોઈ ફરક પડ્યો ન હતો.

આ ભાઈએ અને તેમની પત્ની એ સમાજના ઘણા ખરા લોકો ના મેણા સાંભળવા પડતા હતા. તેમના ઘરે આવેલા એક સંબંધીએ જણાવ્યું કે તમે સંતાન માટે માં વિશ્વાસી મેલડી ની બાધા રાખો. સુધીરભાઈ અને તેમની પત્નીએ મનોમન માતાજીની બાધા રાખી.બાધાના એક મહિના પછી ઘરે ખુશી ના સમાચાર આવ્યા.

ત્યારબાદ સુધીર ભાઈ ને ત્યાં નવ મહિના પછી એક દીકરાનો જન્મ થયો. સુધીરભાઈ અને તેમની પત્ની ખૂબ જ ખુશ થઇ ગયા. દીકરાનો જન્મનો એક મહિનો વીતી ગયો એના પછી સુધીરભાઈ અને તેમની પત્ની દીકરાને માતાજીના દર્શન કરવા માટે લઈ ગયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!