આ લોકો નહીં સુધરે..! જાણે પોતાના બાપાનો રોડ હોય તેમ ચાલુ બાઈક પર યુવક અને યુવતીએ એવું એવું કર્યું કે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:48 pm, Fri, 24 February 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી સોશિયલ મીડિયા પર ચાલુ બાઈક પર રોમેન્સ કરતા પ્રેમી પંખીડાઓના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પોલીસ આવા પ્રેમી પંખીડાઓ સામે સતત કડક પગલાં ભરી લે છે. છતાં પણ પ્રેમી પંખીડાઓ સુધારવાનું નામ જ નથી લેતા.

ત્યારે હાલમાં વધુ એક એવો જ વિડિયો સામે આવી રહ્યો છે. એમાં એક યુવક યુવતી ચાલુ બાઈક પર રોમેન્સ કરતા જોવા મળી રહ્યા છે. જેમાં યુવકે યુવતીને બાઇકની પેટ્રોલની ટાંકી ઉપર બેસાડી છે અને શરૂ બાઇક પણ બંને પોતાના બાપાનો રોડ હોય તેમ રોમેન્સ કરતા જોવા મળી રહ્યા છે.

આ પ્રેમી પંખીડાનો વિડીયો એક કાર સવાર વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. મળતી માહિતી અનુસાર વાયરલ થઈ રહેલો વિડિયો ઉત્તર પ્રદેશના હરદોયમાંથી સામે આવી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક યુવક બાઈકની ટાંકી ઉપર યુવતીને બેસાડીને ખૂબ જ ઝડપમાં બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે અને તેને હેલ્મેટ પણ પહેર્યું નથી.

તેઓ વાયરલ થયા બાદ પોલીસે બાઈકના નંબર પ્લેટના આધારે યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક અને યુવતી બાઈક પર જતા જોવા મળી રહ્યા છે. યુવતી બાઈકની પાછળ બેસવાની જગ્યાએ યુવકના ખોળામાં એટલે કે બાઈકની ટાંકી ઉપર બેસેલી જોવા મળી રહી છે.

બંને ચાલુ બાઈક પર રોમેન્સ કરતા જોવા મળી રહ્યા છે. ત્યાંથી પસાર થતાં એક કાર ચાલકે આ દ્રશ્યો જોયા હતા. તેથી તેને પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. ત્યારબાદ બંનેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થતા હજુ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.

વિડીયો વાયરલ થયા બાદ ASP દુર્ગેશ કુમાર સિંહે કહ્યું કે, પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી છે. વીડિયોમાં બાઇકની નંબર પ્લેટ દેખાઈ રહી છે. પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ લોકો નહીં સુધરે..! જાણે પોતાના બાપાનો રોડ હોય તેમ ચાલુ બાઈક પર યુવક અને યુવતીએ એવું એવું કર્યું કે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*