ગરીબોના મસીહા ખજૂરભાઈ ની ટીમના આ મેમ્બર બંધાયા સગાઈના બંધન, તસવીરો જોઈને કહેશો કે…

Published on: 10:56 am, Thu, 21 March 24

ગુજરાતમાં સેવાકીય કાર્ય કરવા માટે હંમેશા ખડે પગે ઊભા રહેતા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીને તો આજે આપણે બધા ઓળખીએ છીએ. તેઓની કરિયરની શરૂઆત કોમેડી વિડિયો થી થઈ હતી અને આજે સેવાકીય કાર્ય માટે સમગ્ર ગુજરાતમાં તેઓ પ્રસિદ્ધ છે.

ખજૂર ભાઈના પણ થોડાક સમય પહેલા જ લગ્ન થયા છે અને ત્યારે ખજૂરભાઈ ની ટીમ ના એક વ્યક્તિની પણ સગાઈ થઈ છે એના તસવીરો આપણે સોશિયલ મીડિયામાં જોયા જશે.આપને જણાવી દઈએ કે દેવલ મકવાણા એ કોમલ નામની જ્યોતિ સાથે સગાઈ કરી છે અને તેના ઘણા બધા તસવીરો સોસાય મીડિયામાં પોસ્ટ કર્યા છે

અને આપણે જોઈએ જ શકીએ છીએ કે તસવીરમાં નીતિન જાની તેમના ધર્મપત્ની મીનાક્ષી દવે મહેશ દાદા ઉપરાંત ખજૂર ભાઈ ના બીજા એક ભાઈ પણ હાજર જોવા મળ્યા છે.ગુજરાતીઓને પેટ પકડીને હસાવનાર ખજૂર ભાઈ તો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ એક્ટિવ છે અને તેઓએ હાલમાં ઘણા બધા લોકોને નવા ઘર બનાવી આપ્યા છે

અને આજે તેઓ નો એક જ લક્ષ્ય છે કે મારું જીવન લોકોની સેવા અને મદદમાં જ ખર્ચવાનું છે. એટલા માટે જ ખજૂર ભાઈ ના નવા નવા લગ્ન થયા છે તેમ છતાં તેઓ ફરવા નથી ગયા અને જ્યાં સુધી તેઓ સેવાના કામમાંથી ફ્રી નહીં થાય ત્યાં સુધી તેઓ આ બધા કામ જ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગરીબોના મસીહા ખજૂરભાઈ ની ટીમના આ મેમ્બર બંધાયા સગાઈના બંધન, તસવીરો જોઈને કહેશો કે…"

Leave a comment

Your email address will not be published.


*