સોનું ખરીદવાની સુવર્ણ તક…! હનુમાન જયંતી પહેલા સોનું ખરીદવાનો આવો મોકો ક્યારેય નહીં મળે,જાણો 1 તોલા સોનાનો ભાવ…

Published on: 4:39 pm, Mon, 22 April 24

તો દોસ્તો તમે પણ સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહેવાલ તમારા માટે ઘણો મહત્વનો છે કારણ કે આજે અમે તમને સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જણાવવાના છે કે આજરોજ હનુમાન જયંતીના આગલા દિવસે સોના ચાંદીમાં વધારો થયો છે

કે ઘટાડો તેના વિશે માહિતી આપવાના છીએ તો 22 એપ્રિલ 2024 ને સોમવારના દિવસે 22 કેરેટ સોનાના ભાવમાં 510 રૂપિયાના ઘટાડા સાથે સોનું 67,600 ની સપાટીએ પહોંચી ગયું છે જ્યારે 24 કેરેટ

સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનામાં 550 રૂપિયાના ઘટાડા સાથે સોનું 73,740 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે જો મિત્રો તમે સોનુ ખરીદવા માંગતા હોય તો આજે જ સોનીની દુકાને મુલાકાત લેજો કારણ કે સતત ઘણા બધા દિવસોથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે

ત્યારે આજે તમારા માટે સુવર્ણ તક છે.આજરોજ ચાંદીના ભાવમાં વાત કરવામાં આવે તો ચાંદીમાં પણ સોના જેવી પરિસ્થિતિ છે આજે એક કિલો ચાંદી એ હજાર રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 85,500 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સોનું ખરીદવાની સુવર્ણ તક…! હનુમાન જયંતી પહેલા સોનું ખરીદવાનો આવો મોકો ક્યારેય નહીં મળે,જાણો 1 તોલા સોનાનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*