ગુજરાતના આ મહંતની ભવિષ્યવાણીના કારણે ચારેબાજુ ડરનો માહોલ, કહ્યું કે 2023-24માં આ વસ્તુ ભેગી કરીને રાખજો નહીંતર તમે પણ…જુઓ વિડિયો

Published on: 12:32 pm, Sat, 22 October 22

દુનિયામાં અનેક લોકો છે. જે આગળ શું થવાનું છે તેની ભવિષ્યવાણીઓ કરતા હોય છે. તમને જણાવી દે કે વિશ્વમાં બે મુખ્ય અને મોખરે વેદાઓ છે. જેમાં નાસ્ત્રેદમસ અને બાબા વેંગાનો સમાવેશ થાય છે. જેમને અનેક ભવિષ્યવાણીઓ કરી છે અને ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.

એવામાં થોડાક સમય પહેલા પરબધામના મહંત કરસનદાસ બાપુએ કરેલી એક ભવિષ્યવાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં કરસનદાસ બાપુ ભવિષ્ય વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કરસનદાસ બાપુ 2023-24ની અગમચેતીની આપી રહ્યા છે.

કરસનદાસ બાપુ લોકોને સલાહ આપી રહ્યા છે કે આવનારા સમય માટે અનાજ ભેગું કરી રાખજો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરસનદાસ બાપુ પોતાના સેવકોને જણાવી રહ્યા છે કે,”બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે.

આ વખતે કરસનદાસ બાપુએ ભવિષ્યવાણી કરતા જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં 6 અજબ લોકો ભૂખમરાથી મરી જશે. ત્યારે તમારી પાસે ખાવા માટે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો.આ વીડિયોમાં પરબધામના મહંત કરસનદાસ બાપુ છે કે કોઈ બીજું તેની અમે કોઈ પુષ્ટિ કરતા નથી.

આ પહેલા પણ કોરોનાના સમયમાં કરસનદાસ બાપુનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.  જેમાં કરસનદાસ બાપુ એ ભવિષ્ય વાણી કરતા જણાવ્યું હતું કે, હવે માણસો પાસે સમય નથી 2020 માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં કરોડો લોકોના મૃત્યુ થશે.

આ વીડિયોમાં 2020 માં આવનારા કોરોના વાયરસને લઈને કરસનદાસ બાપુએ ભવિષ્યવાણી કરી હતી. કરસનદાસ બાપુની આગાહી સાચી પડી હતી. ત્યારે હાલમાં કરેલી આગાહી આગામી સમયમાં સાચી પડે છે કે ખોટી તે હવે આવનારા સમયમાં જ જોવાનું રહ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના આ મહંતની ભવિષ્યવાણીના કારણે ચારેબાજુ ડરનો માહોલ, કહ્યું કે 2023-24માં આ વસ્તુ ભેગી કરીને રાખજો નહીંતર તમે પણ…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*