જલ્દીથી ખરીદો સોનુ..! તાત્કાલિક ધોરણે સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જલ્દીથી જાણી લો સોના ચાંદીના લેટેસ્ટ ભાવ…

જો મિત્રો તમે પણ સોનુ ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વ છે. કારણ કે હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો સોનુ ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ તમારે સોના ચાંદીના ભાવ પણ જાણવા ખૂબ જરૂરી છે

ને ત્યારે 27 ફેબ્રુઆરી 2024 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને તેની વિશે આપણે વિસ્તૃતમાં જાણવાના છે.આજરોજ 22 કેરેટ સોનાના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી અને હાલ તે 57,650 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.

જ્યારે 24 કેરેટ સોનાના ભાવની જો મિત્રો વાત કરવામાં આવે ને તો આજરોજ તેમાં પણ એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી અને તેનો ભાવ 62890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હવે સોનાના ભાવની તો થઈ ગઈ વાત પરંતુ ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે તો આજરોજ 27 ફેબ્રુઆરીના રોજ ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડા સાથે

ચાંદી 74 હજાર રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યું છે અને આપણે જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાની અંદર ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ને જો વધારો પણ થાય તો માત્ર 200 થી 400 રૂપિયાનો વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*