જલ્દીથી ખરીદો સોનુ ચાંદી..! તાત્કાલિક ધોરણે સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,આ મોકો મૂકતા નહીં…

જો દોસ્તો તમે પણ સોનુ કે ચાંદી ખરીદવા માંગતા હોય તો તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છીએ. કારણ કે આજે અમે તમને લેટેસ્ટ સોનાને ચાંદીના ભાવ જણાવવાના છીએ ને આજે શુક્રવારના રોજ ચાંદી સોનાના ભાવમાં વધારો થયો છે

કે ઘટાડો તેના વિશે પણ તમને સાચી માહિતી આપવાના છીએ.આજરોજ 23 ફેબ્રુઆરી ના રોજ સોનાના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી અને 22 કેરેટ સોનાનો ભાવ 57,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જ્યારે 24 કેરેટ સોનાની મિત્રો જો વાત કરવામાં આવે ને તો તેમાં પણ એક રૂપિયાનો વધારો કે ઘટાડો આજરોજ થયો નથી અને તેની સાથે તેનો ભાવ 62,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે તો

આજરોજ 23 ફેબ્રુઆરીના રોજ ચાંદીના ભાવમાં 500 રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 74,500 પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યું છે. 22 ફેબ્રુઆરીના રોજ પણ ચાંદીના ભાવમાં ₹700 નો ઘટાડો થયો હતો

આ પહેલા 21 ફેબ્રુઆરીના રોજ ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો હતો અને તેના આગલા બે દિવસ 500 500 રૂપિયાના ઘટાડા થયા હતા મતલબ કે આ અઠવાડિયું ચાંદીના ભાવમાં ઘટાડા સાથે જ પૂર્ણ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*