સુસાઈડનો રિલ્સ વિડીયો બનાવાના ચક્કરમાં યુવકને મળ્યું દર્દનાક મોત, વિડીયો બનાવતી વખતે અચાનક જ કંઈક એવું બન્યું કે… જુઓ મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો…

Published on: 5:44 pm, Sat, 18 March 23

મિત્રો હાલના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તમે ઘણા એવા લોકોને પણ જોયા હશે. જેવો આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર જ પડ્યા રહેતા હોય છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તો ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, યૂટ્યુબ અને અન્ય કેટલાય સોશિયલ પ્લેટફોર્મ ઉપર શોર્ટ્સ અને રિલ્સ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

कॉलेज की छत से गिरकर हुई मौत, दोस्तों ने कहा- बहुत समझाया फिर भी नहीं माना  | Died after falling from the roof while making reels, friends said -  explained a lot,

તમે ઘણા એવા યુવાનો અને યુવતીઓને જોયા હશે. જેવું વિડિયો બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વિડીયો બનાવવાના ચક્કરમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર એક યુવક ઈન્સ્ટાગ્રામ પર સુસાઇડના કેસને લઈને રીલ બનાવી રહ્યો હતો.

कॉलेज की छत पर रील बनाते पैर फिसला 20 फीट नीचे आ गिरा छात्र, मौके पर मौत |  While making a reel on the roof of the college, the student slipped and

ત્યારે અચાનક જ તેનો પગ લપસે છે અને તે બિલ્ડીંગની છત પરથી નીચે પડી જાય છે. આ કારણસર તેનું મૃત્યુ થયું હતું આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી અને યુવકના મૃતદેહને લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ચોકાવનારી ઘટના છત્તીસગઢના બિલાસપુરમાંથી સામે આવી રહી છે. અહીં એક યુવકે વિડીયો બનાવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

आशुतोष साव जांजगीर जिले का रहने वाला था। घटना के बाद से उसके परिजनों का रो-रोकर बुरा हाल है।

મળતી માહિતી અનુસાર, જાંજગીર-ચંપા જિલ્લાના બિલાસપુરના સરકંડા વિસ્તારના સરખો ગામનો રહેવાસી આશુતોષ ગંધર્વ સાયન્સ કોલેજ ખાતે છત પર ચડીને સુસાઇડનો રિલ્સ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તેનો પગ લપસી ગયો હતો અને તે છત પરથી નીચે પડ્યો હતો. આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

कॉलेज की छत से गिरकर हुई मौत, दोस्तों ने कहा- बहुत समझाया फिर भी नहीं माना  | Died after falling from the roof while making reels, friends said -  explained a lot,

આ સમગ્ર ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. દીકરાનું મૃતદેહ જોઇને પરિવારના સભ્યોએ હૈયાપાટ રુદન કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક સાયન્સ કોલેજમાં ભણતો હતો. અહીં કોલેજના કેમ્પસ ટેરેસ પર તે પોતાના મિત્રો સાથે રિલ્સ બનાવી રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. યુવકના મૃત્યુ પહેલાનો એક અંતિમ વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુસાઈડનો રિલ્સ વિડીયો બનાવાના ચક્કરમાં યુવકને મળ્યું દર્દનાક મોત, વિડીયો બનાવતી વખતે અચાનક જ કંઈક એવું બન્યું કે… જુઓ મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*