પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 4:24 pm, Sat, 18 March 23

મિત્રો તમે બધા ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવેને તો જરૂર ઓળખતા હશો. કિંજલ દવેના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ છે. મિત્રો તમને બધાને ખબર હશે કે આજથી થોડાક દિવસ પહેલા કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ હતી. પાંચ વર્ષ બાદ અચાનક જ સગાઈ તૂટતા કિંજલ દવેના ચાહકોને મોટો ઝટકો લાગ્યો હોત.

હાલમાં તો સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં કિંજલ દવેની જ ચર્ચાઓ ચાલી રહી છે. પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની કેટલીક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં કિંજલ દવેનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતો જોવા મળી રહ્યો છે.

જેમાં કિંજલ દવે એક અનોખા અંદાજમાં ધમાકેદાર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. કિંજલ દવેના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કિંજલ દવે બ્લુ કલરના કપડા પહેરેલા છે. ત્યાર પછી કિંજલ દવે અનોખા એક્સપ્રેસ અને સાથે ખૂબ જ જોરદાર, ધમાકેદાર ડાન્સ કરી રહ્યા છે.

હાલમાં તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં ન બોલવાની વાતો પણ બોલી રહ્યા છે. આ પહેલા પણ કિંજલ દવેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં કિંજલ દવે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

ત્યારે કિંજલ દવે ગરબા રમતા રમતા મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જે વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોશીની બહેનને માનવામાં આવે છે. કારણકે કિંજલ દવેના ભાઈ આકાશ દવે અને પવન જોશીની બહેનના લગ્ન નક્કી થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

પરંતુ પવન જોશીની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા આ કારણસર બંને પરિવાર વચ્ચે દરારો પડી ગઈ હતી અને કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટી ગઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પવન જોશી સાથેના તમામ ફોટા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવી દીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*