યુવકને છોકરીની સળી કરવી ભારે પડી ગઈ…! છોકરીનો બાટલો ફાડતા રસ્તાની વચ્ચોવચ યુવક સાથે કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈ આશ્ચર્યચકિત થઈ જશો…

Published on: 5:05 pm, Sat, 3 December 22

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેના પર દરરોજ હજારો વિડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો કેટલાક વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. કેટલાક એવા લોકોને જોયા હશે જેવો બિનજરૂરી રીતે એકબીજા સાથે ભંગો લેતા હોય છે.

આવા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. ક્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક યુવક રસ્તાની વચ્ચોવચ એક યુવતીને ધમકાવતો જોવા મળી રહ્યો છે અને તેની સળી કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ ગુસ્સે ભરાયેલી છોકરી યુવક સાથે કંઈક એવું કરે છે કે હવે તે યુવક જીવનમાં કોઈ દિવસ છોકરીની સળી નહીં કરે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ઉભેલો એક યુવક એક યુવતીને ધમકાવતો જોવા મળી રહ્યો છે. આ યુવક યુવતીને કમજોર સમજીને તેને ધમકાવતો હતો. પરંતુ થોડીક વાર બાદ યુવતી યુવક સાથે કંઈક એવું કરે છે કે યુવકે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી ધીમે ધીમે યુવક તરફ આગળ વધી રહી છે અને ખૂબ જ ગુસ્સામાં ભરાયેલી આ યુવતી યુવકના ચહેરા ઉપર એક મુક્કો લગાવે છે. જેના કારણે યુવક રસ્તા ઉપર જ ઢળી પડ્યો હતો. થોડીક વાર બાદ યુવક ઊભો થાય છે પરંતુ તે ભાનમાં હોતો નથી અને તે લથડીયા ખાતો ખાતો યુતિથી દૂર ભાગવા લાગે છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર@streetfighthard એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે અને વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યુવકને છોકરીની સળી કરવી ભારે પડી ગઈ…! છોકરીનો બાટલો ફાડતા રસ્તાની વચ્ચોવચ યુવક સાથે કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈ આશ્ચર્યચકિત થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*