લગ્ન થવા હોય તો થાય અમે તો જમવાના જ..! વરસાદ આવતા લગ્ન ઊભા રહી ગયા, પણ જમવા બેઠેલા ભુખ્ખડ જાનૈયાઓએ એવું કર્યું કે… વીડિયો જોઈને હસી હસીને ગોટો વળી જશો…

Published on: 12:57 pm, Thu, 18 May 23

Viral wedding video: ઇન્ટરનેટ પર દરરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત વાયરલ થયેલા વીડિયો જોઈને આપણે પણ હસી હસીને ગોટો વાળી જતા હોઈએ છીએ. આવા અનેક અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. હાલમાં દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને તમે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા અવારનવાર રમુજી વીડિયો જોયા હશે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક લગ્ન ચાલતા હોય છે ત્યારે અચાનક જ વરસાદ પડે છે, જેના કારણે લગ્ન ઊભા રહી ગયા હતા. પરંતુ આવા વરસાદમાં જમવા બેઠેલા જાનૈયાઓએ વરસાદ નથી બચવા એવું કર્યું કે વીડિયો જોઈને તમે પણ હસી રોકી નહીં શકો.

હકીકતમાં એવું બન્યું કે એક બાજુ લગ્ન ચાલી રહ્યા હતા અને બીજી બાજુ લગ્નમાં આવેલા જાનૈયાઓ જમવા બેઠેલા હતા. ત્યારે અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. વરસાદ આવતા જ લગ્ન ઊભા રાખવાનો વારો આવ્યો હતો. પરંતુ જમવા બેઠેલા જાનૈયાઓ પોતાની જગ્યાએથી હલ્યા પણ નહીં.

જમવા બેઠેલા જાનૈયાઓએ વરસાદથી બચવા ગાદલાને તેમના માથા ઉપર રાખી દીધા અને પછી ખાવાનું ચાલુ રાખ્યું. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક હાથે જાનૈયાઓ જમી રહ્યા છે અને બીજા હાથે વરસાદથી બચવા માટે પોતાના માથા ઉપર મૂકેલું ગાડું પકડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @avi_kumawat_88

વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામમાં avi_kumawat_88 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. ઉપરાંત પાંચ લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે ઘણા લોકો વિડીયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્ન થવા હોય તો થાય અમે તો જમવાના જ..! વરસાદ આવતા લગ્ન ઊભા રહી ગયા, પણ જમવા બેઠેલા ભુખ્ખડ જાનૈયાઓએ એવું કર્યું કે… વીડિયો જોઈને હસી હસીને ગોટો વળી જશો…"

Leave a comment

Your email address will not be published.


*