બાપ રે બાપ…, અચાનક જ ઓફિસમાં ઘૂસી ગઈ મોટી ધો…પછી તો ઓફિસમાં હાજર કર્મચારીઓ એવું કર્યું કે… હિંમતવાળા લોકો જ વિડિયો જોજો…

Published on: 1:18 pm, Thu, 18 May 23

VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર રોજબરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણા રુવાટા બેઠા થઈ જતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ખડખડા હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક હૃદયના ધબકારા વધારી દેનારી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે.

આ ઘટનામાં ઓફિસમાં કામ કરી રહેલા કર્મચારીઓ વચ્ચે અચાનક જ એક મોટી ઘો આવી જતા ભાગદોડ બચી જાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઓફિસમાં હાજર કર્મચારીઓ ખુરશી અને ટેબલ ઉપર ચડતા નજરે પડી રહ્યા છે. ઓફિસમાં હાજર દરેક કર્મચારીઓના ચહેરા પર ખૂબ જ વધારે પડતો ડર જોવા મળી રહ્યો છે.

કારણકે અચાનક જ ઓફિસમાં એક વિશાળ ધો આવી જાય છે. આ વિશાળ ધો ને જોઈને ઓફિસમાં હાજર કર્મચારીઓ ખૂબ જ ડરી ગયા હતા અને તેનાથી બચવા ભાગદોડ કરી હતી. કેટલાક કર્મચારીઓ ખુરશી પર ચડ્યા હતા, જ્યારે કેટલાક ટેબલ ઉપર ચડી ગયા હતા.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો failarmy નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by FailArmy (@failarmy)

આ વિડીયો અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકોએ જોયો છે, ઉપરાંત 31,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો વિડિયો 28 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને ખૂબ જ ડરી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાપ રે બાપ…, અચાનક જ ઓફિસમાં ઘૂસી ગઈ મોટી ધો…પછી તો ઓફિસમાં હાજર કર્મચારીઓ એવું કર્યું કે… હિંમતવાળા લોકો જ વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*