જીગ્નેશ કવિરાજના પહેલા ડાયરાનો વિડીયો થયો વાયરલ, જુઓ નાનપણમાં કહેવા લાગતા હતા જીગ્નેશ કવિરાજ…

Published on: 7:34 pm, Sat, 24 September 22

આપણા ગુજરાતમાં એવા એવા નામાંકિત ગુજરાતી સિંગર બની ગયા છે કે જેઓની દેશ-વિદેશમાં વાહ વાહ થઈ રહી છે.તેમાંના જ એક સૌ કોઈ યુવાનોના લોકપ્રિય બની ગયેલા એવા જીગ્નેશ કવિરાજ કે જેને સૌ કોઈ ઓળખતા જ હશો. મિત્રો તમને બધાને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજ હંમેશા સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. અને પોતાની સાથે જોડાયેલી અનેક વાતો સોશિયલ મીડિયામાં પોતાના શેર કરતા હોય છે.

એવા જ આ જીગ્નેશ કવિરાજ કે જેઓ સૌ કોઈ માટે લોકપ્રિય બની ગયા છે. આ જીગ્નેશ કવિરાજ વિશે વાત કરીશું તો તેમણે સાંભળ મારા કાળીયા ઠાકર રસિયો રૂપાળો રંગરેલીયો હાથમાં છે. વિસ્કી જેવા અનેક ગીતો થી યુવાનો તેમજ બાળકોને આકર્ષ્યા છે અને સૌ કોઈ લોકોના લોકપ્રિય બની આ ગુજરાતી કલાકાર સોશિયલ મીડિયા પર પણ વિડીયો શેર કરીને ધૂમ મચાવી રહ્યા છે.

એવામાં જ હાલ તેમણે એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેમણે કેપ્શન માં લખ્યું કે મારા જીવનનો પહેલો લાઈવ ડાયરો ત્યારે વિડિયો માં જોશો તો જીગ્નેશ કવિરાજ ખૂબ જ નાના છે અને ખૂબ જ નાની ઉંમરમાં તેમણે હરિ ભજનનું આ ચોઘડિયું નામે નું ભજન ગાયું.

જીગ્નેશ કવિરાજ જેમને સાંભળવા માટે હજારો લોકો ભેગા થયા હતા અને તેમના ચહેરા પર એક અલગ જ ભાવ જોવા મળ્યો તેઓ નાનપણથી જ ગાવાના અને ડાયરાના કેટલા શોખીન હતા. એ આ વિડીયો પરથી સૌ લોકો જાણી જશો. ઘણા ગુજરાતી કલાકારો સોશિયલ મીડિયા સાથે એક્ટિવ રહીને સૌ કોઈ યુવાનો અને બાળકો માં પણ લોક ચાહના મેળવે છે.

આપણા ગુજરાતમાં ઘણા એવા લોકચાહના મેળવનાર એવા ગુજરાતી કલાકારો બની ગયા છે કે જેઓ વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત બન્યા છે. એમાંના જ એક આ જીગ્નેશ કવિરાજ કે જેમણે પોતાના સોશિયલ મીડિયાના સૌથી પહેલો અને તેઓ નાના હતા અને પહેલો જ ડાયરો જે તમે જોશો તો તમે પણ નવાઈ લાગશે તે ખૂબ જ નાની ઉંમરમાં તેમણે ડાયરાની રમઝટ બોલાવવાની ચાલુ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જીગ્નેશ કવિરાજના પહેલા ડાયરાનો વિડીયો થયો વાયરલ, જુઓ નાનપણમાં કહેવા લાગતા હતા જીગ્નેશ કવિરાજ…"

Leave a comment

Your email address will not be published.


*