મિત્રો રાત્રે સુતા પહેલા માં મોગલનું નામ લેશો તો, સવાર થતા મળશે સારા સમાચાર…

Published on: 7:25 pm, Sat, 24 September 22

મેષ: આજના દિવસે ઓફિસમાં તમે કોઈ સારી સ્કીમમાં પૈસા રોક્યા હશે કે જે ભવિષ્ય માટે તમને તમારા પૈસા જમા કરાવી શકો છો.જેનાથી તમને સારો એવો લાભ પણ મળી શકે છે. આજે લાભની કેટલીક તકો મળી રહેશે જેનાથી તમારે ઓળખી ની અમલમાં મૂકવી પડશે.તમારા માટે સાંસારિક આનંદ માણવાના માધ્યમોમાં વધારો લાવશે અને વ્યવસાયિક લોકોને પ્રગતિ થતી જણાશે. તમને સંપૂર્ણ સુખ મળતું જણાશે અને જીવનસાથી તમને દરેક બાબતમાં પણ મદદ કરશે. આજના દિવસે જે કોઈ લોકો વ્યવસાયિક ક્ષેત્રે જોડાયેલા છે તે સૌ કોઈ લોકોને પ્રગતિ થતી જણાશે.

વૃષભ: ‌ ગણેશજી જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓ નિરાશ થશે એટલું જ નહીં વૃષભ રાશીના લોકોનો મોટાભાગનો સમય આજે ઘરની સજાવટ અને જાળવણી સંબંધીત કામોમાં રહેશે અને ખરીદીમાં પસાર થવાનો છે. વડીલોની વાત કરીએ તો વડીલોના આશીર્વાદ અને તમારા માટે જીવન રક્ષક તરીકે કામ કરશે. આજે વિદ્યાર્થીઓ તેમની ઈચ્છા મુજબ કોઈપણ પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યો હશે તો તેને તેમાં સફળતા ન મળે તો નિરાશ થશે. પારિવારિક જીવનમાં સુખી વાતાવરણ જોવા મળશે ખર્ચ કરતી વખતે બજેટની ધ્યાનમાં રાખો.

મિથુન : આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે અને ઘણા એવા સારા લાભ પણ મળી શકે છે પરંતુ આજે તમારા કેટલાક અટવાયેલા કામ પણ પૂરા થશે અને તમે આજે ઉર્જાથી ભરપૂર હોવાને કારણે તમારી સાથે સાથે અન્યને પણ મદદ કરશો. વિદ્યાર્થીઓ માટે લેખન પ્રત્યે રુચિ વધશે અને તેઓના અભ્યાસમાં વધુ ધ્યાન આપશે પૈસાની બાબતમાં પણ આજે તમારા માટે દિવસ તારો રહેવા પામશે.

કર્ક: ગણેશજી જણાવી રહ્યા છે કે કર્ક રાશિના લોકો આજે ઘરમાં ના આગમનને કારણે વ્યસ્ત રહેશે અને સંતાન તરફથી કોઈ સારા એવા સમાચાર મળી શકે છે. આજે તમારા ગુસ્સા અને આવક પર નિયંત્રણ રાખશો તમારા મનને શાંત રાખશો તો તમારું સન્માન જળવાઈ રહેશે. દિવસ દરમિયાન થોડી દોડધામ રહેશે પછી તમે હળવા થઈ જશો. આજે તમારા વ્યક્તિત્વને નિખારવાના પ્રયાસમાં સફળ થશો અને તમારા હરીફો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી નાની નાની બાબતોની અવગણશો નહીં.

સિંહ: આજના દિવસે નોકરીયાત લોકોના વિરોધી ઓફિસમાં તમારી વિરુદ્ધ ક્ષયંત્ર રચી શકે છે. પરંતુ તમે તમારી મસ્તીમાં હોવાને કારણે એ વિરોધીઓની ચિંતા કરશો નહીં આજના દિવસે તમારા માટે શાંતિપૂર્ણ રહેશે અને કોઈને પૂછ્યા વિના સલાહ ન આપો. નહીં તો પછીથી તમને તેના માટે મુશ્કેલી અનુભવાશે અને આજના દિવસે જો તમે કોઈ પૈસાનું રોકાણ કરવા જઈ રહ્યા છો.તો તેમાં ધ્યાનપૂર્વક કરશો તો જ તમને નફો પ્રાપ્ત થઈ શકે છે આજે કોઈની સાથે બિનજરૂરી દલીલો કરવાનું ટાળશો.

કન્યા: ગણેશજી જણાવે છે કે કન્યા રાશિ ના જાતકો માટે આજનો ગ્રહ સંક્રમણ લાભદાયી અને સુખદ સાબિત થઈ શકે છે. તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો આજના દિવસે બાળકોના મિત્રો અને ઘરમાં તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખશો. તેમની સાથે ગુસ્સે થવાને બદલે શાંતિથી વર્તજો આજે આ રાશિના લોકો પરિવાર સાથે મનોરંજન થી સમય પસાર કરશે આળસને તમારા પર આવી થવા ન દેજો અને આજના દિવસે હવામાનમાં ફેરફાર સ્વાસ્થ્ય અને અસર પણ પહોંચાડી શકે છે.

તુલા: નાણાકીય દ્રષ્ટિ આજનો તમારો દિવસ તમારા માટે મુશ્કેલ બની રહેશે.તમારા ખર્ચમાં વધારો થવાથી તમે પરેશાન રહી શકો છો જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાને લઈને ચિંતા હો તો તેના વિશે આજે તમારા પિતા સાથે વાત કરી શકો છો.મુશ્કેલીઓનો સામનો આજે કરવો પડશે અને વિદ્યાર્થીઓ માટે મન અભ્યાસથી વિચલિત થઈ શકે છે જેનો ખાસ ધ્યાન રાખશો.

વૃષિક: ગણેશજી જણાવી રહ્યા છે કે બહારના લોકોની દખલગીરી ટાળો ઘરમાં શુભ કાર્યનું આયોજન કરો. કોઈપણ મહત્વપૂર્ણ અથવા રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત થશે આજે પરિવારના સભ્યના વ્યવહારિક જીવનમાં થોડો તણાવ આવી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે બહારની દખલ સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે આજે કોઈ ગેરસમજને કારણે પતિ પત્ની વચ્ચે તણાવ રહી શકે છે અને નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો સાબિત થઈ શકે છે.

ધન: આજના દિવસે સખત મહેનત માટેનો દિવસ રહેશે વ્યવસાય કરનારા લોકો માટે આજે વધુ મહેનત કરવી પડશે. તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકે છે કોઈપણ લેવડદેવડના મામલામાં તમારે આજે તમારા ભાઈઓની સલાહ લેવી જોઈએ અને તમારા પડોશમાં કોઈ વિવાદના કિસ્સામાં તમે ગુસ્સે થવાનું ટાળવું પડશે. કોઈપણ જૂનું રોકાણ આજે તમારા માટે ફાયદાકારક બની રહેશે.

મકર: મકર રાશિ માટે પ્રતિષ્ઠિત લોકો સાથેના સંપર્કો લાભદાય અને સન્માન જનક સાબિત થઈ શકે છે. આજે મોટાભાગના અટવાયેલા કામ અપૂર્ણ થઈ શકે છે વધુ સારું કહેવાય કે તમે તેમના શબ્દો પર વિશ્વાસ ન કરો અને તમારી કાર્યક્ષમતા ના આધારે તમે નિર્ણય લઈ શકો છો. બિઝનેસને જાણકારી ધરાવતા લોકો સાથે થોડો સમય વિતાવો અને તમારા કામના કારણે પરિવાર તરફથી ત્યાં આપી શકશો નહીં. આજે મોટાભાગના અટવાયેલા કામ પૂર્ણ થઈ શકે છે.

કુંભ: આજનો દિવસ તમારા સૌ કોઈ માટે માન સન્માનનો દિવસ રહેશે અટવાયેલી યોજનાઓ આજે પૂર્ણ થઈ શકે છે. અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી વ્યવસાયમાં સમસ્યાઓથી છુટકારો મેળવશો. આજે જીવનસાથી ને સલાપો નહીં તો તમારા પરસ્પર સંબંધમાં તિરાડ આવી શકે છે. આજના દિવસે લોકો બિઝનેસ અને નોકરી વિશે વિચારી રહ્યા હશે તેમની ઈચ્છા આજે પૂરી થઈ શકે છે.આજે કોઈ સરકારી યોજનામાં પૈસા રોકો તે તમારા માટે સારું રહી શકે છે.

મીન: ગણેશજી જણાવી રહ્યા છે કે મીન રાશિના લોકોને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. આજના દિવસે અટવાયેલી મિલકતની લેવડ-દેવડમાં સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે. કેટલીક અણધારી શક્યતાઓનો દર મનમાં રહેશે.પરંતુ તે ફક્ત તમારી શંકા છે આજે તમારા સ્વભાવ પર નિયંત્રણ અનુભવી વ્યક્તિઓનો સહયોગ મળશે. તેથી પારિવારિક વાતાવરણમાં પણ ખુશનુમા માં જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો રાત્રે સુતા પહેલા માં મોગલનું નામ લેશો તો, સવાર થતા મળશે સારા સમાચાર…"

Leave a comment

Your email address will not be published.


*