બે દાદાએ કર્યો ગજબ ડાન્સ! ઢોલનો તાલ સાંભળીને બે દાદાને ચડ્યું તાન, બંને દાદાનો ડાન્સ જોઈને એક મહિલાએ ઉડાડ્યા પૈસા – જુઓ વિડિયો

Published on: 12:00 pm, Sat, 2 April 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર ડાન્સના વિડીયો જોયા હશે. આજકાલ સોશિયલ મીડિયામાં નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓના ડાન્સના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં બે દાદાએ કરેલા જબરદસ્ત ડાન્સનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલો આવ્યો હતો અને ઘણા લોકો દંગ થઈ ગયા છે. ઘણા લોકોને આવ્યો ખૂબ જ પસંદ આવી રહ્યો છે એટલે સોશિયલ મીડિયામાં એક બીજાને શેર કરી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે દાદા ઢોલનો અવાજ સાંભળી ને તાનમાં આવી જાય છે.

બંને દાદાઓ લાકડીના સહારે ઢોલના તાલ પર જબરદસ્ત ડાન્સ કરવાનું શરૂ કરે છે. આ વિડીયો મહારાષ્ટ્રનો છે તેવું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના એક ગામમાં કોઈ કાર્યક્રમમાં લોકો ઢોલ વગાડી રહ્યા હતા. ઢોલ નો અવાજ સાંભળીને બંને દાદાને તાન ચડે છે.

અને ત્યારબાદ બંને દાદાએ ઢોલના તાલ પર જબરદસ્ત ડાન્સ કરવાનું શરૂ કરે છે. આટલું જ નહીં પરંતુ એકદમ ગજબ અંદાજમાં પોતાની કમર પણ હલાવે છે. બંને દાદાની ઉંમર લગભગ 70 વર્ષથી વધારે હશે. બંને દાદાનો જબરદસ્ત ડાન્સ જોઈને એક મહિલા પૈસા ઉડાડે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે દાદાએ કર્યો ગજબ ડાન્સ! ઢોલનો તાલ સાંભળીને બે દાદાને ચડ્યું તાન, બંને દાદાનો ડાન્સ જોઈને એક મહિલાએ ઉડાડ્યા પૈસા – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*