આણંદમાં ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે શાળાના શિક્ષકે કર્યું એવું કે, ઘટના સાંભળીને તમારો પણ બાટલો ફાટી જશે…

Published on: 11:58 am, Fri, 3 June 22

આણંદમાં બનેલી એક શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારો પણ બાટલો ફાટી જશે. વિધાનગરમાં એક શિક્ષકે વિદ્યાર્થીની સાથે જ ન કરવાનું કહ્યું હતું. મળતી માહિતી અનુસાર અહીં એક શિક્ષકે ધોરણ-10માં ભણતી વિદ્યાર્થિનીને નપાસ કરવાની ધમકી આપીને વિદ્યાર્થિની સાથે ન કરવાનું કર્યુ હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસે નપાવટ શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી વ્યક્તિ એક અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મળતી માહિતી અનુસાર આ શિક્ષકે ધોરણ-10ની વિદ્યાર્થિનીનું પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપીને તેની સાથે ન કરવાનું કર્યું હતું.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને વિધાનગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના વિધાનગરના ભાઈકાકા સ્ટેચ્યુ નજીક આવેલી એક શાળામાં બની હતી. અહીં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દર્શન સુથાર નામના વ્યક્તિએ ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે ન કરવાનું કર્યું હતું.

મળતી માહિતી અનુસાર 20 માર્ચના રોજ શિક્ષક દર્શન સુથારે સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીનીને સ્કૂલે બોલાવી હતી. જ્યાં શિક્ષકે વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર ના વિષયમાં નાપાસ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીને કહ્યું હતું કે, તારે પાસ થવું હોય તો હું કહું તેમ કરવું પડશે.

ત્યારબાદ નપાવટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે ન કરવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીની મરજીની વિરુદ્ધમાં વિદ્યાર્થિની સાથે સંબંધ બાંધ્યા હતા. આટલું જ નહીં પરંતુ આ ઉપરાંત શિક્ષકે વિદ્યાર્થીને અલગ અલગ જગ્યાએ બોલાવીને વિદ્યાર્થિની સાથે ન કરવાનું કર્યું હતું.

આ ઉપરાંત શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું હતું કે જો તે આ વાતની જાણ કોઈને કરી તો તારા પરિવારનો જીવી લઈશ. સતત આ બાબતથી કંટાળીને વિદ્યાર્થિનીએ આ વાતની જાણ તેમના પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ આ સમગ્ર ઘટનાને લઇને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે નપાવટ શિક્ષકની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!