રાજ્યની આ માર્કેટયાર્ડમાં જુવારના ભાવ ભુક્કા બોલાવી તેજી – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના જુવારના ભાવ…

Published on: 10:28 am, Wed, 6 April 22

ગુજરાતમાં ગયા વર્ષે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં ખૂબ જ નુકસાન થયું હતું. પરંતુ ખેડૂતોને માર્કેટયાર્ડમાં મોટેભાગના પાકની કિંમત સારી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળ્યા છે.

ત્યારે જુવારના ભાવની વાત કરે તો મહેસાણાની વિસનગર માર્કેટ યાર્ડમાં જુવારના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. જુવારના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે. મહેસાણા વિસનગર માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 4130 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2950 રૂપિયા અને જુવારનો ન્યુનતમ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે.

અમરેલી માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2995 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2575 રૂપિયા અને જુવારનો ન્યુનતમ ભાવ 1125 રૂપિયા નોંધાયો છે. અમરેલી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2910 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2343 રૂપિયા અને જુવારનો ન્યુનતમ ભાવ 1775 રૂપિયા નોંધાયો છે.

બનાસકાંઠા થરા માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 3025 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2887 રૂપિયા અને જુવારનો ન્યુનતમ ભાવ 2750 રૂપિયા નોંધાયો છે. પોરબંદર માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2425 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2286 રૂપિયા અને જુવારનો ન્યુનતમ ભાવ 2150 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ જસદણ માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2940 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2250 રૂપિયા અને જુવારનો ન્યુનતમ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં જુવારનો મહત્તમ ભાવ 2925 રૂપિયા અને જુવારનો સરેરાશ ભાવ 2450 રૂપિયા અને જુવારનો ન્યુનતમ ભાવ 2150 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડમાં જુવારના ભાવ ભુક્કા બોલાવી તેજી – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના જુવારના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*