પાટણની આ માર્કેટયાર્ડમાં જુવાર ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના આ ભાવ

Published on: 5:51 pm, Sun, 27 December 20

પાટણ ની સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં જુવારના ભાવ 4755 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી, જુવાર ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે પાટણ ની સિધ્ધપુર માર્કેટ યાર્ડ માં કપાસનો ભાવ ખુબજ સારો જોવા મળ્યો હતો.

પાટણ ની સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં ઘઉં નો ભાવ 1450 થી 2125 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ પાટણ ની સિધ્ધપુર માર્કેટયાર્ડમાં 1210 થી 1725 રહ્યા હતા. મગફળી ના ભાવ ની વાત કરીએ તો પાટણ ની સિધ્ધપુર માર્કેટયાર્ડ માં 3500 થી 6200 રહા હતા.

બાજરાના ભાવ પાટણ ની સિધ્ધપુર માર્કેટયાર્ડમાં 800 થી 1955 રહા હતા.જુવાર ના ભાવ પાટણ ની સિધ્ધપુર માર્કેટયાર્ડમાં 1500 થી 4755 રહા હતા.

પાટણ ની સિધ્ધપુર માર્કેટ યાર્ડમાં જુવાર ના ભાવ સારા મળી રહેતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટણની આ માર્કેટયાર્ડમાં જુવાર ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના આ ભાવ"

Leave a comment

Your email address will not be published.


*