સોનાની કિંમત થયો મોટો ધડાકો, આટલા રૂપિયા મળી રહ્યું છે સસ્તુ સોનુ.

Published on: 12:21 pm, Wed, 2 June 21

સોના-ચાંદીના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું વાયદો 0.15 ટકા ઘટીને 49363 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવી ગયો છે. અને ચાંદીના ભાવમાં જિલ્લો પણ છ ટકાનો ઘટાડો થઈને 71832 રૂપિયા પ્રતિ કિલોગ્રામ એ આવી ગયો છે.

આ ઉપરાંત પાછળના ચાર મહિનામાં સોનાનો ભાવ 49700 પ્રતિ 10 ગ્રામ હતો. સોનાના ભાવમાં ઘટાડાની વાત કરીએ તો આજે પણ સોનુ લગભગ સાત હજાર રૂપિયા નીચે કારોબાર કરી રહ્યું છે.

એટલે સોનું ખરીદવા માટે ગોલ્ડન તક મળી છે. આજનો 24 કેરેટ ગોલ્ડનો ભાવ ની વાત કરીએ તો દિલ્હીમાં 50,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચેન્નઈમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50800 રૂપિયા છે.

મુંબઈમાં સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 47910 રૂપિયા છે. છેલ્લા પાંચ મહિનાથી ગ્લોબલ માર્કેટમાં સોના નો ભાવ ઉચ્ચતર હતો.

પરંતુ આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો 5 મહિના પહેલા 1916.40 ડોલર હતો. અને સોનાના ભાવમાં 0.1 ટકાથી ઘટીને 1898.58 ડોલર પ્રતિ ભાવ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાની કિંમત થયો મોટો ધડાકો, આટલા રૂપિયા મળી રહ્યું છે સસ્તુ સોનુ."

Leave a comment

Your email address will not be published.


*