શું તમારે પણ આધાર માં ફોટો નથી સારો? તો આ રીતે બદલી શકો છો.

Published on: 1:17 pm, Wed, 2 June 21

ભારત દેશમાં આધારકાડૅ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આધાર કાર્ડ આપણે ભારત દેશને તે ઓળખાણ પડે છે. આધાર કાર્ડ નો ઉપયોગ સરકારી થી લઈને ખાનગી કોઈ પણ કામ હોય તે કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ જરૂર પડે છે.

દેશનાં મોટાભાગનાં લોકોને આધારકાર્ડ માં ફોટા સારા નથી આવ્યા ને એક ફોટા તેઓ નથી. ફોટા ના કારણે લોકો આપણી મજાક ઉડાવે છે. આધારકાર્ડ બનાવતી વખતે ઓછી કલીરે લીટી વાળા કેમેરા ના કારણે કોઈ પણ વ્યક્તિના આધાર કાર્ડ માં ફોટા સારા આવ્યા નથી. જો તમારે આધાર કાર્ડ નો ફોટો બદલવો છે તો આ રીતે કરો.

આધાર કાર્ડ નો ફોટો સેટ કરવા માટે UIDAI મંજૂરી આપી છે.

આધારકાર્ડ માં ફોટો બનાવવા માટે સૌપ્રથમ તમે UIDAI ની વેબસાઇટ ખોલો. ત્યારબાદ GET AADHAAR માં નામાંકન/ અપડેટ ફોમ ડાઉનલોડ કરો.

હવે ફોમ કોઈપણ ભૂલ વિના ભરીને આધાર નામાંકન કેન્દ્રમાં જઈને જમા કરી દો. કેન્દ્ર પર તેમને બાયોમેટ્રિક ડેટાને ફરીથી કેપ્ચર કરવાનો રહેશે.

આ પ્રોસેસમાં ફિંગરપ્રિન્ટ, ફોટો, રેટિના સ્કીન સામેલ કરે છે. આ તમામ પ્રોસેસ કરવાથી તમારા આધાર કાર્ડ ના ડેટા અપડેટ થઈ જશે. નવા ફોટા વાળુ આધાર કાર્ડ લગભગ તમને ૯૦ દિવસની અંદર મળી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું તમારે પણ આધાર માં ફોટો નથી સારો? તો આ રીતે બદલી શકો છો."

Leave a comment

Your email address will not be published.


*