કપાસના ભાવમાં ફૂલ તેજી..! સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો કપાસનો લેટેસ્ટ ભાવ…

Published on: 5:17 pm, Thu, 4 April 24

મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના કપાસના અભાવ ખૂબ જ સારા એવા મળ્યા છે અને કપાસના ભાવ સારા હોવાથી જ ખેડૂતોએ જ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે અગાઉ સૌરાષ્ટ્ર ની રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8020 રૂપિયા જ્યારે સરેરાશ ભાવ 7725 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો હતો.

અહેવાલની શરૂઆતમાં જ આપને કહી દઈએ કે કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે બતાવવામાં આવ્યા છે.આગળ બીજી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ શું છે તેના પર જો નજર કરવામાં આવે તો બનાસકાંઠા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7425 જ્યારે સરેરાશ ભાવ 7212.5 અને ન્યૂનતમ ભાવ 7000 રૂપિયા હતો.
સુરેન્દ્રનગર ની હળવદ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7825 જ્યારે સરેરાશ 7600 અને ન્યૂનતમ 6250 રૂપિયા જોવા મળ્યો હતો.જ્યારે રાજકોટ ની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 7800 અને સરેરાશ ભાવ 7600 અને ન્યૂનતમ ભાવ 6750 રૂપિયા હતો. અમરેલી માર્કેટ યાર્ડમાં જો કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 7705 જ્યારે સરેરાશ 7230 જ્યારે ન્યૂનતમ 6755 રૂપિયા જોવા મળ્યો હતો.
હિમંતનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 7855 જ્યારે સરેરાશ ભાવ 7430 અને ન્યૂનતમ ભાવ 7005 રૂપિયા જોવા મળ્યો હતો.ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ ખૂબ ઓછો જોવા મળ્યો હતો મતલબ કે 6600 મહત્તમ સરેરાશ 6400 અને ન્યૂનતમ 6200 જોવા મળ્યો હતો.આપણે જણાવી દઈએ કે ઉપરોક્ત ભાવ 19 માર્ચ ના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "કપાસના ભાવમાં ફૂલ તેજી..! સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો કપાસનો લેટેસ્ટ ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*